તમે માનો કે ના માનો
તમે માનો કે ના માનો
આપણી બધી જ તકલીફના મૂળ
માત્ર અને માત્ર લાગણી છે !!
tame mano ke na mano
aapani badhi j takalifana mul
matra ane matra lagani chhe !!
Life Quotes Gujarati
1 year ago
મેં એને કીધું હતું કે
મેં એને કીધું હતું કે કોઈ
ત્રીજાને આપણી વચ્ચે ના લાવીશ,
એણે મને જ ત્રીજો બનાવી દીધો !!
me ene kidhu hatu ke koi
trijane aapani vacche na lavish,
ene mane j trijo banavi didho !!
Gujarati Jokes
1 year ago
સત્ય મૌન થઇ જાય છે
સત્ય મૌન થઇ જાય છે
કેમ કે એ જાણે છે કે અમુક વાતનો
જવાબ સમય સારી રીતે આપશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
saty maun thai jay chhe
kem ke e jane chhe ke amuk vatano
javab samay sari rite aapashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
સપના બસ સપના જ રહી
સપના બસ સપના જ
રહી જાય છે જો એના પર
મહેનત ના કરો તો !!
sapana bas sapana j
rahi jaay chhe jo ena par
mahenat na karo to !!
Gujarati Suvichar
1 year ago
જે રૂપિયા માટે વેચાઈ જાય
જે રૂપિયા માટે વેચાઈ
જાય એને માણસ નહીં
સામાન કહેવાય છે !!
je rupiya mate vechai
jay ene manas nahi
saman kahevay chhe !!
Life Quotes Gujarati
1 year ago
નોકરી ના મળવાનો અર્થ એ
નોકરી ના મળવાનો
અર્થ એ છે કે જિંદગીએ તમને
માલિક બનવાની તક આપી છે !!
nokari na malavano
arth e chhe ke jindagie tamane
malik banavani tak aapi chhe !!
Life Quotes Gujarati
1 year ago
સમયે આમ તો ઘણુબધું શીખવાડ્યું,
સમયે આમ તો
ઘણુબધું શીખવાડ્યું,
બસ સમય ઘણો લગાડ્યો !!
samaye aam to
ghanubadhu shikhavadyu,
bas samay ghano lagadyo !!
Life Quotes Gujarati
1 year ago
એ લોકોથી અંતર બનાવીને રાખવું
એ લોકોથી અંતર
બનાવીને રાખવું જોઈએ જે
માત્ર ગરજ હોય ત્યારે જ તમને
યાદ કરે છે બાકી તો નજરઅંદાજ
કરવાનો કોઈ મોકો નથી ચુકતા !!
e lokothi antar
banavine rakhavu joie je
matra garaj hoy tyare j tamane
yaad kare chhe baki to najaraandaj
karavano koi moko nathi chhukata !!
Life Quotes Gujarati
1 year ago
સૌથી સારો બદલો, પોતાને ઉઠાવો
સૌથી સારો બદલો,
પોતાને ઉઠાવો અને આગળ વધો,
એ લોકો જેવા બિલકુલ ના બનશો
જેમણે તમને દુઃખ દીધું છે !!
sauthi saro badalo,
potane uthavo ane aagal vadho,
e loko jeva bilakul na banasho
jemane tamane dukh didhu chhe !!
Gujarati Suvichar
1 year ago
એક મહિના પહેલા મારા મિત્રએ
એક મહિના પહેલા
મારા મિત્રએ ગર્લફ્રેન્ડ બનાવી
અને મેં મારા માટે ચપ્પલ ખરીદ્યા હતા,
મારા ચપ્પલ હજુ ચાલી રહ્યા છે !!
ek mahina pahela
mara mitrae girlfriend banavi
ane me mara mate chappal kharidya hata,
mara chappal haju chali rahya chhe !!
Gujarati Jokes
1 year ago