Shala Rojmel
તમે સારા છો એનો મતલબ

તમે સારા છો એનો
મતલબ એ નથી કે તમને પ્રેમ
પણ વધારે મળશે પરંતુ એ છે કે
તમારો ઉપયોગ વધારે થશે !!

tame sara chho eno
matalab e nathi ke tamane prem
pan vadhare malashe parantu e chhe ke
tamaro upayog vadhare thashe !!

Sad Shayari Gujarati

2 years ago

એક સમય આવે છે જયારે

એક સમય આવે છે
જયારે આપણને જિંદગીમાં
બીજું કંઈ પસંદ નથી આવતું
આપણે પોતે પણ નહીં !!

ek samay aave chhe
jayare aapanane jindagima
biju kai pasand nathi aavatu
aapane pote pan nahi !!

Sad Shayari Gujarati

2 years ago

પરિવારમાં રહેલો તણાવ કોઈપણ વ્યક્તિને

પરિવારમાં રહેલો તણાવ
કોઈપણ વ્યક્તિને અંદર સુધી
ખોખલો કરી નાખે છે !!

parivarama rahelo tanav
koipan vyaktine andar sudhi
khokhalo kari nakhe chhe !!

Sad Shayari Gujarati

2 years ago

જવા વાળા જતા રહે છે,

જવા વાળા જતા રહે છે,
બસ પોતાની યાદો છોડી જાય છે,
પછી ગમે તેટલા બોલાવો એ ક્યારેય
ફરી પાછા નથી આવતા !!

java vala jata rahe chhe,
bas potani yado chhodi jay chhe,
pachhi game tetala bolavo e kyarey
fari pachha nathi aavata !!

એ લોકોને ક્યારેય ના ભૂલશો

એ લોકોને ક્યારેય ના ભૂલશો
જેણે તમારો સાથ ત્યારે આપ્યો જયારે
બીજા બહાના બનાવી રહ્યા હતા !!

e lokone kyarey na bhulasho
jene tamaro sath tyare aapyo jayare
bija bahana banavi rahya hata !!

Life Quotes Gujarati

2 years ago

આપણે ઉંમરથી નહીં પરંતુ જિંદગી

આપણે ઉંમરથી નહીં
પરંતુ જિંદગી આપણને જે
પાઠ ભણાવે એનાથી મોટા
થતા હોઈએ છીએ !!

aapane ummarathi nahi
parantu jindagi apanane je
path bhanave enathi mota
thata hoie chhie !!

Life Quotes Gujarati

2 years ago

તને પામવી એ મંઝિલ નથી,

તને પામવી એ મંઝિલ નથી,
તને જિંદગીભર ખુશ જોવી એ
મારું એક માત્ર સપનું છે !!

tane pamavi e manjhil nathi,
tane jindagibhar khush jovi e
maru ek matra sapanu chhe !!

મેં જિંદગીમાં ક્યારેય કોઈનો સાથ

મેં જિંદગીમાં ક્યારેય
કોઈનો સાથ નથી છોડ્યો પણ
જે મને છોડીને જવા માંગતા હતા
એનો હાથ પકડ્યો પણ નથી !!

me jindagima kyarey
koino sath nathi chhodyo pan
je mane chhodine jav mangata hata
eno hath pakadyo pan nathi !!

ભૂલી જાઓ એને જે તમને

ભૂલી જાઓ એને
જે તમને ભૂલી ગયા છે,
એમાં કંઈ જ ખોટું નથી !!

bhuli jao ene
je tamane bhuli gaya chhe,
ema kai j khotu nathi !!

બધા પ્રત્યે હમદર્દી જરૂર રાખો

બધા પ્રત્યે
હમદર્દી જરૂર રાખો
પરંતુ એને તમારી કમજોરી
ના બનવા દેશો !!

badha pratye
hamadardi jarur rakho
parantu ene tamari kamajori
na banava desho !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.