
ભૂલો શોધવાનો શોખ હોય તો
ભૂલો શોધવાનો
શોખ હોય તો શરૂઆત
પોતાનાથી કરવી !!
bhulo shodhavano
shokh hoy to sharuat
potanathi karavi !!
Gujarati Suvichar
2 years ago
સફર જ કંઈક એટલી સુંદર
સફર જ
કંઈક એટલી સુંદર બનાવો,
કે મંજિલ તમને મળવા
તરસી જાય !!
safar j
kaik etali sundar banavo,
ke manjil tamane malava
tarasi jay !!
Gujarati Suvichar
2 years ago
આજકાલ પ્રેમ સફળ નથી થતો,
આજકાલ
પ્રેમ સફળ નથી થતો,
પણ સફળ લોકો સાથે
પ્રેમ થાય છે !!
aajakal
prem safal nathi thato,
pan safal loko sathe
prem thay chhe !!
Love Shayari Gujarati
2 years ago
દિલના દર્દીઓ, હોસ્પિટલ કરતા ઓનલાઈન
દિલના દર્દીઓ,
હોસ્પિટલ કરતા ઓનલાઈન
વધારે જોવા મળે છે !!
😂😂😂😂😂😂
dilana dardio,
hospital karata onaline
vdhare jova mle chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નસીબની તો ખબર નથી પણ
નસીબની
તો ખબર નથી પણ
અવસર જરૂર મળે છે મહેનત
કરવાવાળા માણસને !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
nasibani
to khabar nathi pan
avasar jarur male chhe mahenat
karavavala manasane !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
રોકી લેજો હાથ પકડીને અમુક
રોકી લેજો હાથ
પકડીને અમુક સંબંધો
એકવાર જાય તો પાછા
નથી આવતા !!
roki lejo hath
pakadine amuk sambandho
ekavar jay to pacha
nathi avata !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધો ધીમે ધીમે પુરા થતા
સંબંધો ધીમે
ધીમે પુરા થતા હોય છે,
બસ ખબર અચાનક
પડતી હોય છે !!
sambandho dhime
dhime pura thata hoy chhe,
bas khabar achanak
padati hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
સંબંધમાં હકની જગ્યા હંમેશા હોવી
સંબંધમાં હકની
જગ્યા હંમેશા હોવી
જ જોઈએ પણ હુકમની
ક્યારેય નહીં !!
sabndhama hakani
jagya hammesha hovi j
joie pan hukamani
kyarey nahi !!
Sambandh Status Gujarati
2 years ago
એની ભૂલ હોવા છતાં તમારી
એની ભૂલ હોવા
છતાં તમારી પાસે સોરી
બોલાવે બસ એનું નામ
છોકરી !!
😂😂😂😂😂😂
eni bhul hova
chhata tamari pase sorry
bolave bas enu nam
chhokari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એકતરફી સફર અને સંબંધ, તમને
એકતરફી
સફર અને સંબંધ,
તમને ક્યારેય ખુશી
નહીં આપે !!
ekatarafi
safar ane sambandh,
tamane kyarey khushi
nahi aape !!
Sambandh Status Gujarati
2 years ago