ક્યાં ખબર હતી મને કે
ક્યાં ખબર હતી
મને કે પ્રેમ થઇ જશે,
મને તો બસ તમારું હસવું
સારું લાગતું હતું !!
kya khabar hati
mane ke prem thai jashe,
mane to bas tamaru hasavu
saru lagatu hatu !!
Romantic Shayari Gujarati
4 years ago
એ વ્યક્તિ જ તમને દુખી
એ વ્યક્તિ જ
તમને દુખી કરશે,
જેના માટે તમે ઘણુબધું
કર્યું હોય !!
e vyakti j
tamane dukhi karashe,
jena mate tame ghanubadhu
karyu hoy !!
Life Quotes Gujarati
4 years ago
મારાથી એની બધી ભૂલો માફ
મારાથી એની બધી
ભૂલો માફ થઇ જાય છે,
જયારે એ ધીમેથી પૂછે કે ખોટું
લાગ્યું મારી વાતનું !!
marathi eni badhi
bhulo maf thai jay chhe,
jayare e dhimethi puchhe ke khotu
lagyu mari vatanu !!
Romantic Shayari Gujarati
4 years ago
બધાને દેખાય છે કે હું
બધાને દેખાય છે કે
હું તને કેટલો પ્રેમ કરું છું,
બસ એક ખાલી તને જ કંઈ
દેખાતું નથી !!
badhane dekhay chhe ke
hu tane ketalo prem karu chhu,
bas ek khali tane j kai
dekhatu nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
ગમે તેટલી રાહ જોવા તૈયાર
ગમે તેટલી
રાહ જોવા તૈયાર છું,
બસ બદલામાં તું મને
મળવી જોઈએ !!
game tetali
rah jova taiyar chhu,
bas badalama tu mane
malavi joie !!
Romantic Shayari Gujarati
4 years ago
તું મારા માટે ખુશીઓ આપે
તું મારા માટે
ખુશીઓ આપે એ બની જા ને,
દુખ દેવાવાળી તો આ
દુનિયા બેઠી જ છે !!
tu mara mate
khushio aape e bani ja ne,
dukh devavali to
duniy bethi j chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
મને મરવાનું પસંદ છે, પણ
મને મરવાનું પસંદ છે,
પણ તને ભૂલીને જીવવાનું નહીં !!
mane maravanu pasand chhe,
pan tane bhuline jivavanu nahi !!
Romantic Shayari Gujarati
4 years ago
બધું સહન થઇ શકે છે
બધું સહન
થઇ શકે છે મારાથી,
બસ તારો ગુસ્સો સહન
નથી થતો !!
badhu sahan
thai shake chhe marathi,
bas taro gusso sahan
nathi thato !!
Romantic Shayari Gujarati
4 years ago
દુનિયાનો નિયમ છે જે તમને
દુનિયાનો નિયમ છે જે
તમને ગમે છે તે બીજાને મળે છે,
અને જે તમને મળે છે એ બીજાને
ક્યારેય નથી ગમતું !!
duniyano niyam chhe je
tamane game chhe te bijane male chhe,
ane je tamane male chhe e bijane
kyarey nathi gamatu !!
Sad Shayari Gujarati
4 years ago
સાંભળ તું બહુ ગુસ્સો ના
સાંભળ તું બહુ ગુસ્સો ના કર,
ગુસ્સામાં તું વધારે CUTE લાગે છે અને
હું ROMANTIC થવા લાગુ છું !!
sambhal tu bahu gusso na kar,
gussama tu vadhare cute lage chhe ane
hu romantic thava lagu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
