દુનિયાનો નિયમ છે જે તમને
દુનિયાનો નિયમ છે જે
તમને ગમે છે તે બીજાને મળે છે,
અને જે તમને મળે છે એ બીજાને
ક્યારેય નથી ગમતું !!
duniyano niyam chhe je
tamane game chhe te bijane male chhe,
ane je tamane male chhe e bijane
kyarey nathi gamatu !!
Sad Shayari Gujarati
2 years ago