Shala Rojmel
તું યાદ ના આવે એવી

તું યાદ ના આવે
એવી એક પણ સવાર નથી પડી,
હું તને ભૂલીને સુઈ જાવ એવી એક
પણ રાત નથી પડી !!

tu yaad na ave
evi ek pan savar nathi padi,
hu tane bhuline sui jav evi ek
pan rat nathi padi !!

કોઈને પકડી ના રાખો સાહેબ,

કોઈને પકડી
ના રાખો સાહેબ,
જોડે એ જ રહેશે જેને
રહેવું હશે !!

koine pakadi
na rakho saheb,
jode e j raheshe jene
rahevu hashe !!

Life Quotes Gujarati

4 years ago

મેં હાથ ફેલાવીને પ્રેમ માંગ્યો,

મેં હાથ
ફેલાવીને પ્રેમ માંગ્યો,
એમણે ગળે લગાડીને મારી
જાન લઇ લીધી !!

me hath
felavine prem mangyo,
emane gale lagadine mari
jan lai lidhi !!

ઇગ્નોર થયા પછી પણ વ્યક્તિ

ઇગ્નોર થયા પછી પણ
વ્યક્તિ તમને ઇગ્નોર નથી કરતુ,
તો સમજી લો એનાથી વધારે પ્રેમ
તમને બીજું કોઈ નથી કરતુ !!

ignore thaya pachhi pan
vyakti tamane ignore nathi karatu,
to samaji lo enathi vadhare prem
tamane biju koi nathi karatu !!

દરેકની આંખમાં એક તોફાન હોય

દરેકની આંખમાં
એક તોફાન હોય છે,
કેટલું છુપાવવું અને કેટલું બતાવવું
એ પાંપણના હાથમાં હોય છે !!

darekani ankhama
ek tofan hoy chhe,
ketalu chhupavavu ane ketalu batavavu
e pampanan hathama hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

ગજબનો જમાનો છે સાહેબ, કાલે

ગજબનો જમાનો છે સાહેબ,
કાલે અમારાથી શીખેલા લોકો
આજે અમને શીખવાડે છે !!

gajabano jamano chhe saheb,
kale amarathi shikhela loko
aaje amane shikhavade chhe !!

Sad Shayari Gujarati

4 years ago

બેઈમાનીથી પૈસા કમાવાવાળા પણ, ઈમાનદાર

બેઈમાનીથી
પૈસા કમાવાવાળા પણ,
ઈમાનદાર ચોકીદાર
શોધતા હોય છે !!

beimanithi
paisa kamavavala pan,
imanadar chokidar
shodhata hoy chhe !!

Sad Shayari Gujarati

4 years ago

જિંદગીમાં ગમે તેવી ખુશી આવે,

જિંદગીમાં
ગમે તેવી ખુશી આવે,
પણ તારા વગર બધી
નકામી છે !!

jindagima
game tevi khushi ave,
pan tara vagar badhi
nakami chhe !!

કંઈક તો અલગ વાત હતી

કંઈક તો
અલગ વાત હતી તારામાં,
કે હજારો સાથે વાત કરતો છોકરો
આજે એકલતામાં ખુદ સાથે
પણ વાત નથી કરતો !!

kaik to
alag vat hati tarama,
ke hajaro sathe vat karato chhokaro
aje ekalatama khud sathe
pan vat nathi karato !!

આંસુના ભલે કોઈ મોલ ના

આંસુના ભલે કોઈ મોલ ના હોય,
પણ જે ખરા સમયે આપણા આંસુ લુછી જાય
એ વ્યક્તિ અણમોલ હોય છે !!

ansuna bhale koi mol na hoy,
pan je khara samaye apana ansu luchhi jay
e vyakti anamol hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.