હાથ પકડ્યો જ છે તો
હાથ પકડ્યો જ
છે તો ભરોસો રાખજે,
ખુદ ડૂબી જઈશ પણ તને
ડૂબવા નહીં દઉં !!
hath pakadyo j
chhe to bharoso rakhaje,
khud dubi jaish pan tane
dubava nahi dau !!
Romantic Shayari Gujarati
4 years ago
તું મને ઓય સાંભળો છો,
તું મને
ઓય સાંભળો છો,
કહી શકે એવો હક
આપવો છે તને !!
tu mane
oye sambhalo chho,
kahi shake evo hak
apavo chhe tane !!
Romantic Shayari Gujarati
4 years ago
તું ફ્રી હોય ત્યારે જ
તું ફ્રી હોય ત્યારે જ
મને વાત કરવી ગમે,
મારામાં કોઈ ભાગ પડાવે એ
મને પસંદ નથી !!
tu free hoy tyare j
mane vat karavi game,
marama koi bhag padave e
mane pasand nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
જરૂરિયાત પૂરી થતા જ, લોકોનો
જરૂરિયાત પૂરી થતા જ,
લોકોનો વાત કરવાનો ટોન
બદલાઈ જતો હોય છે !!
jaruriyat puri that j,
lokono vat karavano ton
badalai jato hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
કેટલા ખુશનસીબ હોય છે એ
કેટલા ખુશનસીબ હોય છે એ લોકો,
જેમનો પ્રેમ એક ગુલાબથી લઈને
વરમાળા સુધી પહોંચે છે !!
ketala khushanasib hoy chhe e loko,
jemano prem ek gulabathi laine
varamala sudhi pahonche chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કેટલી ખુશી થાય જયારે ખબર
કેટલી ખુશી
થાય જયારે ખબર પડે,
કે કોઈકે રાખેલું સ્ટેટસ ફક્ત
આપણા માટે છે !!
ketali khushi
thay jayare khabar pade,
ke koike rakhelu status fakt
apana mate chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ના સમજાય એને છોડી દેવા
ના સમજાય
એને છોડી દેવા જોઈએ,
પછી એ વાત હોય
કે વ્યક્તિ !!
na samajay
ene chhodi deva joie,
pachhi e vat hoy
ke vyakti !!
Life Quotes Gujarati
4 years ago
જેને તમે તમારા સમજો છો,
જેને તમે
તમારા સમજો છો,
એ ભાગ્યે જ તમને એમના
સમજે છે !!
jene tame
tamar samajo chho,
e bhagye j tamane emana
samaje chhe !!
Sad Shayari Gujarati
4 years ago
એવું હોય તો થોડી લાંચ
એવું હોય તો
થોડી લાંચ લઇ લો,
પણ તમે હંમેશા માટે
મારા થઇ જાઓ !!
evu hoy to
thodi lanch lai lo,
pan tame hammesh mate
mara thai jao !!
Romantic Shayari Gujarati
4 years ago
મોટા થયા પછી અમુક વાતો
મોટા થયા
પછી અમુક વાતો
જે પરિવારને નથી કહી શકાતી,
ત્યારે જે બ્રહ્માસ્ત્ર કામ આવે
બસ એનું નામ મિત્ર !!
mota thaya
pachhi amuk vato
je parivarane nathi kahi shakati,
tyare je brahmastr kam ave
bas enu nam mitr !!
Dosti Shayari Gujarati
4 years ago
