

મારાથી એની બધી ભૂલો માફ
મારાથી એની બધી
ભૂલો માફ થઇ જાય છે,
જયારે એ ધીમેથી પૂછે કે ખોટું
લાગ્યું મારી વાતનું !!
marathi eni badhi
bhulo maf thai jay chhe,
jayare e dhimethi puchhe ke khotu
lagyu mari vatanu !!
Romantic Shayari Gujarati
2 years ago