ચોકલેટ જેવું ફિગર તારું, ચોરી
ચોકલેટ
જેવું ફિગર તારું,
ચોરી લે છે દિલ મારું !!
chocolate
jevu figure taru,
chori le chhe dil maru !!
Romantic Shayari Gujarati
3 years ago
હું ચાહું છું કે મારી
હું ચાહું છું કે મારી
પાછળ બે છોકરીઓ ઝગડો કરે,
અને હું કોઈ ત્રીજીને લઈને
ભાગી જાઉં !!
😜😜😜😜😜😜
hu chahu chhu ke mari
pachal be chhokario zagado kare,
ane hu koi trijine laine
bhagi jau !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
એક સારો મિત્ર, તમારા ખરાબ
એક સારો મિત્ર,
તમારા ખરાબ સમયને
પણ સારો બનાવી શકે છે !!
ek saro mitr,
tamara kharab samayane
pan saro banavi shake chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
વાતો એવી વ્યક્તિ સાથે જ
વાતો એવી
વ્યક્તિ સાથે જ કરવી,
જે વાત કરવાનું
કારણ ના પૂછે !!
vato evi
vyakti sathe j karavi,
je vat karavanu
karan na puchhe !!
Life Quotes Gujarati
3 years ago
નીકળતા નથી શબ્દો હવે હોઠથી,
નીકળતા
નથી શબ્દો હવે હોઠથી,
બાકી કહેવા તો હું પણ
ઘણું માંગુ છું તમને !!
nikalata
nathi shabdo have hothathi,
baki kaheva to hu pan
ghanu mangu chhu tamane !!
Breakup Shayari Gujarati
3 years ago
આ લોકડાઉનનો સદ ઉપયોગ થઇ
આ લોકડાઉનનો
સદ ઉપયોગ થઇ જાત,
જો તું પણ મારી સાથે
લોકડાઉન હોત !!
a lokadaunano
sad upayog thai jat,
jo tu pan mari sathe
lokadaun hot !!
Romantic Shayari Gujarati
3 years ago
એમની કદર કરવાનું ના ભૂલો,
એમની કદર
કરવાનું ના ભૂલો,
જે તમને દિલથી
ચાહે છે !!
emani kadar
karavanu na bhulo,
je tamane dilathi
chahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
ભલે ગમે એટલા દોસ્ત હોય,
ભલે ગમે
એટલા દોસ્ત હોય,
રાત પડે એટલે જે આપણું
ખાસ હોય એની યાદ
આવી જ જાય !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
bhale game
etala dost hoy,
rat pade etale je apanu
khas hoy eni yad
avi j jay !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
તું છોડીને શું ગયો, મને
તું છોડીને શું ગયો,
મને ખુદથી પ્રેમ
થઇ ગયો !!
tu chhodine shun gayo,
mane khudathi prem
thai gayo !!
Breakup Shayari Gujarati
3 years ago
કાલે મેં બે ચોકલેટ લીધી,
કાલે મેં
બે ચોકલેટ લીધી,
એક હું ખાઈ ગયો અને
બીજી થોડીવાર રહીને હું
જ ખાઈ ગયો !!
😂😂😂😂😂😂
kale me
be chokalet lidhi,
ek hu khai gayo ane
biji thodivar rahine hu
j khai gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
