માની જા ને હવે કેટલું
માની જા ને હવે
કેટલું મને Miss કરાવીશ,
આમ રોજરોજ સપનામાં
આવીને ક્યાં સુધી તું મને
તકિયાને Kiss કરાવીશ !!
mani j ne have
ketalu mane miss karavish,
am rojaroj sapanama
avine kya sudhi tu mane
takiyane kiss karavish !!
Romantic Shayari Gujarati
2 years ago