

દિકા શું એવું ના થઇ
દિકા શું એવું ના થઇ શકે
કે તારાથી હું તને માંગુ અને,
તું હસીને કહે કે પોતાની વસ્તુને
ક્યારેય માંગવી ના જોઈએ !!
dika shun evu na thai shake
ke tarathi hu tane mangu ane,
tu hasine kahe ke potani vastune
kyarey mangavi na joie !!
Romantic Shayari Gujarati
2 years ago