જ્યાં ઈચ્છે જ્યારે ઈચ્છે વાંચી
જ્યાં ઈચ્છે
જ્યારે ઈચ્છે વાંચી લે મારી જિંદગી,
પાનું ભલે ગમે તે હશે પણ
નામ ફક્ત તારું જ હશે !!
jya icchhe
jyare icchhe vanchi le mari jindagi,
panu bhale game te hashe pan
nam fakt taru j hashe !!
Romantic Shayari Gujarati
4 years ago
નારાજ પણ નથી અને ખુશ
નારાજ પણ
નથી અને ખુશ પણ નથી,
બસ હવે કોઈ જોડે વાત
કરવાનું મન નથી થતું !!
naraj pan
nathi ane khush pan nathi,
bas have koi jode vat
karavanu man nathi thatu !!
Sad Shayari Gujarati
4 years ago
દિલથી દુવા કરો તો માંગેલું
દિલથી દુવા કરો
તો માંગેલું બધું મળી જાય છે,
વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય
તો દુશ્મન પણ નમી જાય છે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
dilathi duva karo
to mangelu badhu mali jay chhe,
vani ane vartanama jo mithash hoy
to dusman pan nami jay chhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
4 years ago
Dear Girls લખવું હોય તો
Dear Girls
લખવું હોય તો લખી રાખજો ,
એક દિવસ તમારો બેસ્ટફ્રેન્ડ
તમને પ્રોપોઝ કરશે જ !!
😂😂😂😂😂😂
dear girls
lakhavu hoy to lakhi rakhajo,
ek divas tamaro bestaphrend
tamane propojh karashe j !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મારા પ્રેમને જ જો તું
મારા પ્રેમને
જ જો તું ના સમજી શકે,
તો તારા ગ્રેજ્યુએટ થવાનો
ફાયદો જ શું !!
😂😂😂😂😂😂
mara premane
j jo tu na samaji shake,
to tara grejyuet thavano
fayado j shun !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના
સ્ત્રીના
પ્રેમમાં જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની
બાજુમાં રાધા ના હોત !!
💕💕💕💕💕💕💕
strina
premam jo jid na hot,
to aje mandirama kr̥shnani
bajuma radha na hot !!
💕💕💕💕💕💕💕
Love Shayari Gujarati
4 years ago
કોઈ આવીને સહેજ અમસ્તું હસી
કોઈ આવીને
સહેજ અમસ્તું હસી ગયું,
હ્રદય એની મૂળ-જગ્યા થી
જરાક ખસી ગયું !!
💓💓💓💓💓💓💓
koi avine
sahej amastu hasi gayu,
hraday eni mul-jagya thi
jarak khasi gayu !!
💓💓💓💓💓💓💓
Romantic Shayari Gujarati
4 years ago
મોહ નથી માયા નથી અમર
મોહ નથી માયા નથી
અમર તમારી કાયા નથી,
સુખેથી જીવીલ્યો આ જિંદગી કારણ કે
દુઃખની અહીં કોઈ છાયા નથી !!
🌹🌻🙏શુભ સવાર🙏🌻🌹
moh nathi maya nathi
amar tamari kaya nathi,
sukhethi jivilyo jindagi karan ke
dukhani ahi koi chaya nathi !!
🌹🌻🙏shubh savar🙏🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
પ્રેમના પણ ઘણા ચક્કર હોય
પ્રેમના પણ ઘણા
ચક્કર હોય છે કેટલાકના
દિલ પથ્થર હોય છે તો,
કેટલાકના દિલમાં
પથ્થર હોય છે !!
premana pan ghana
chakkar hoy chhe ketalakana
dil paththar hoy chhe to,
ketalakana dilama
paththar hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્રેમ તો સાહેબ એવો કર્યો
પ્રેમ તો
સાહેબ એવો કર્યો છે,
બ્રેકઅપ થયા પછી પણ
એના મેસેજ આવે છે !!
😜😜😜😜😜😜😜😜
prem to
saheb evo karyo chhe,
brekaap thaya pachi pan
ena mesej ave chhe !!
😜😜😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
