Shala Rojmel
કાલે મેં બે ચોકલેટ લીધી,

કાલે મેં
બે ચોકલેટ લીધી,
એક હું ખાઈ ગયો અને
બીજી થોડીવાર રહીને હું
જ ખાઈ ગયો !!
😂😂😂😂😂😂

kale me
be chokalet lidhi,
ek hu khai gayo ane
biji thodivar rahine hu
j khai gayo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું તું અને એક રોમાંટિક

હું તું અને
એક રોમાંટિક સાંજ,
કેટલી મજા આવશે દિકા !!

hu tu ane
ek romantic sanj,
ketali maja avashe dika !!

જીવનમાં આગળ વધવું હોય તો,

જીવનમાં
આગળ વધવું હોય તો,
હા ની જગ્યાએ ના બોલતા
શીખવું પડે છે !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻

jivanama
agal vadhavu hoy to,
ha ni jagyae na bolata
shikhavu pade chhe !!
🌻💐🌹shubh savar🌹💐🌻

બહુ નસીબવાળા હોય છે એ

બહુ નસીબવાળા
હોય છે એ લોકો,
જેને પ્રેમના બદલે
પ્રેમ મળે છે !!

bahu nasibavala
hoy chhe e loko,
jene preman badale
prem male chhe !!

Love Shayari Gujarati

3 years ago

હશે હજારો દીવાના તારી ખુબસુરતીના,

હશે હજારો
દીવાના તારી ખુબસુરતીના,
પણ હું તો દીવાનો છું
તારા નખરાનો !!

hashe hajaro
divana tari khubasuratina,
pan hu to divano chhu
tara nakharano !!

સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો

સાચું બોલવાનો
સૌથી મોટો ફાયદો એ છે,
કે આપણે યાદ નથી રાખવું પડતું
કે આપણે કોને શું કહ્યું હતું !!

sachhu bolavano
sauthi moto fayado e chhe,
ke apane yad nathi rakhavu padatu
ke apane kone shun kahyu hatu !!

Gujarati Suvichar

3 years ago

એ તને હેન્ડસમ કહીને ગેરમાર્ગે

એ તને હેન્ડસમ
કહીને ગેરમાર્ગે દોરતી રહેશે,
પણ તું અરીસો જોતો
રહેજે ભાઈ !!
😂😂😂😂😂😂

e tane hendasam
kahine geramarge dorati raheshe,
pan tu ariso joto
raheje bhai !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઘણા દિવસથી કોઈ સાથે ઝગડો

ઘણા દિવસથી
કોઈ સાથે ઝગડો નથી કર્યો,
મન નથી લાગતું
થોડુક યાર !!
😂😂😂😂😂😂

ghana divasathi
koi sathe zagado nathi karyo,
man nathi lagatu
thoduk yar !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જે વ્યક્તિ તમને તમારી ખામીઓ

જે વ્યક્તિ તમને
તમારી ખામીઓ સાથે અપનાવે,
એ જ તમારા જીવનમાં સાચા
પ્રેમની કમી પૂરી શકે !!

je vyakti tamane
tamari khamio sathe apanave,
e j tamara jivanama sacha
premani kami puri shake !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમમાં બસ એક જ ડર

પ્રેમમાં બસ
એક જ ડર છે મને,
ક્યાંક હું તને ખુશ નહીં
રાખી શકું તો !!

premama bas
ek j dar chhe mane,
kyank hu tane khush nahi
rakhi shaku to !!

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.