એસી અને કૂલરથી પણ વધારે
એસી અને કૂલરથી
પણ વધારે ઠંડી હવા બાબુના
ફૂઉઉઉઉઉ માં હોય છે !!
AC ane cooler thi
pan vadhare thandi hav babun
fuuuuuu ma hoy chhe !!
Gujarati Jokes
2 years ago
મેં બધી પ્રકારના લોકો જોયા
મેં બધી પ્રકારના લોકો જોયા છે,
મદદ લઈને આભાર બોલવા વાળા પણ અને
મદદ લઈને બેવકૂફ બોલવા વાળા પણ !!
me badhi prakaran loko joya chhe,
madad laine aabhar bolava vala pan ane
madad laine bevakuf bolava vala pan !!
Attitude Shayari Gujarati
2 years ago
ઠોકરો ખાઈને ઘડાયેલો માણસ પોતાના
ઠોકરો ખાઈને
ઘડાયેલો માણસ પોતાના
હૃદય કરતા પોતાના મનની
વાત વધારે સાંભળે છે !!
thokaro khaine
ghadayelo manas potana
hraday karata potana manani
vat vadhare sambhale chhe !!
Life Quotes Gujarati
2 years ago
ઘોડા પર બેસીને જવાવાળા વરરાજાને
ઘોડા પર બેસીને જવાવાળા
વરરાજાને ક્યાં ખબર હોય છે કે એને
હવે જિંદગીભર ગધેડો બનીને રહેવાનું છે !!
ghoda par besine javavala
vararajane kya khabar hoy chhe ke ene
have jindagibhar gadhedo banine rahevanu chhe !!
Gujarati Jokes
2 years ago
આમ તો હું બહુ હરામી
આમ તો હું
બહુ હરામી છું પણ
તારા માટે સુધરવા
તૈયાર છું !!
aam to hu
bahu harami chhu pan
tara mate sudharava
taiyar chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
અમુક સમયમાંથી પસાર થવાનું હોય
અમુક સમયમાંથી
પસાર થવાનું હોય છે અને
અમુક સમયને પસાર થઇ
જવા દેવાનો હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
amuk samayamanthi
pasar thavanu hoy chhe ane
amuk samayane pasar thai
java devano hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
તમારા હોવા છતાં જે તમારા
તમારા હોવા
છતાં જે તમારા ના હોય,
એનું પિંડદાન કરીને એને
મુક્ત કરી દો !!
tamara hova
chhata je tamara na hoy,
enu pindadan karine ene
mukt kari do !!
Gujarati Suvichar
2 years ago
સમય પર સમજી જવું એ
સમય પર સમજી
જવું એ સમજદારી છે,
પરંતુ સમયથી પહેલા સમજી
જવું એ જવાબદારી છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
samay par samaji
javu e samajadari chhe,
parantu samayathi pahela samaji
javu e javabadari chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
એક બુધ્ધિશાળી માણસે કહ્યું છે
એક બુધ્ધિશાળી માણસે કહ્યું છે કે
જો તમારો દુશ્મન મધથી મરી શકતો હોય તો
એને ઝેર આપવાની કોઈ જરૂર નથી !!
ek budhdhishali manase kahyu chhe ke
jo tamaro dushman madhathi mari shakato hoy to
ene zer aapavani koi jarur nathi !!
Gujarati Suvichar
2 years ago
કોઈનાથી બદલો લેવાની ભાવના ના
કોઈનાથી બદલો
લેવાની ભાવના ના રાખતા,
કેમ કે સડેલું ફળ આપમેળે જ
ખરી જતું હોય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
koinathi badalo
levani bhavana na rakhata,
kem ke sadelu fal aapamele j
khari jatu hoy chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
