એટલા માટે હું પાછળ છું
એટલા માટે હું પાછળ છું
કેમ કે મને હોંશિયારી નથી આવડતી,
લોકોને ભલે મારી વફાદારી ના સમજાય
પણ મને ગદ્દારી નથી આવડતી !!
etala mate hu pachhal chhu
kem ke mane honshiyari nathi aavadati,
lokone bhale mari vafadari na samajay
pan mane gaddari nathi aavadati !!
Attitude Shayari Gujarati
1 year ago
એક દિવસ એ બધું જ
એક દિવસ એ
બધું જ ખરીદવું છે મારે
જેના વિશે વિચારીને મને
રાત્રે ઊંઘ નથી આવતી !!
ek divas e
badhu j kharidavu chhe mare
jena vishe vicharine mane
ratre ungh nathi aavati !!
Attitude Shayari Gujarati
1 year ago
મેં હસીને છોડી દીધા એમને,
મેં હસીને
છોડી દીધા એમને,
જેમને મેળવવા માટે હું
બહુ રડ્યો હતો !!
me hasine
chhodi didha emane,
jemane melavava mate hu
bahu radyo hato !!
Broken Heart Shayari Gujarati
1 year ago
દર વખતે મૌનનો મતલબ ઘમંડ
દર વખતે મૌનનો
મતલબ ઘમંડ નથી હોતો,
અમુક મૌનનો મતલબ
ધીરજ પણ હોય છે !!
dar vakhate maunano
matalab ghamand nathi hoto,
amuk maunano matalab
dhiraj pan hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
જરૂરી નથી કે બધા સંબંધો
જરૂરી નથી કે બધા સંબંધો
બેવફાઈ કરવાથી જ ખતમ થાય,
પત્નીના હાથમાં મોબાઈલ લાગી જવાથી પણ
અમુક સંબંધ ખતમ કરવા પડે છે !!
jaruri nathi ke badha sambandho
bevafai karavathi j khatam thay,
patnina hathama mobile lagi javathi pan
amuk sambandh khatam karava pade chhe !!
Gujarati Jokes
1 year ago
જયારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય
જયારે આપણી પરિસ્થિતિ
ખરાબ હોય ત્યારે આપણા પોતાના
પણ આપણી સાથે પારકા જેવું
વર્તન કરવા લાગે છે !!
jayare aapani paristhiti
kharab hoy tyare aapana potana
pan aapani sathe paraka jevu
vartan karava lage chhe !!
Sad Shayari Gujarati
1 year ago
આ જીવન પણ કેવું વિચિત્ર
આ જીવન પણ કેવું વિચિત્ર હોય છે,
અહીં જે વાંકા છે એને છોડી દેવામાં આવે છે
અને સીધા છે એને ઠોકી દેવામાં આવે છે !!
aa jivan pan kevu vichitra hoy chhe,
ahi je vanka chhe ene chhodi devama aave chhe
ane sidha chhe ene thoki devama aave chhe !!
Life Quotes Gujarati
1 year ago
કોઈ જવાબ ના દેવો એ
કોઈ જવાબ ના દેવો
એ પણ એક જવાબ હોય છે
અને આ જવાબ જ સૌથી વધારે
પ્રભાવશાળી હોય છે !!
koi javab na devo
e pan ek javab hoy chhe
ane aa javab j sauthi vadhare
prabhavashali hoy chhe !!
Sambandh Status Gujarati
1 year ago
નવા મિત્રો અને જુના દુશ્મનોથી
નવા મિત્રો
અને જુના દુશ્મનોથી
હંમેશા સાવધાન રહો !!
nava mitro
ane juna dusmanothi
hammesha savadhan raho !!
Gujarati Suvichar
1 year ago
વહુ જમાઈ અને નાળીયેર કેવું
વહુ જમાઈ અને
નાળીયેર કેવું નીકળશે
એ કોઈ નથી જાણતું !!
vahu jamai ane
naliyer kevu nikalashe
e koi nathi janatu !!
Sambandh Status Gujarati
1 year ago