
જીવનમાં એટલા અમીર તો બનવું
જીવનમાં એટલા
અમીર તો બનવું જોઈએ,
કે ઠંડીમાં નહાવા માટે તમારી
જગ્યાએ બીજા માણસને
રાખી શકો !!
jivanama etala
amir to banavu joie,
ke thandima nahava mate tamari
jagyae bija manasane
rakhi shako !!
Gujarati Jokes
2 years ago
આજે તો ફ્રીજ પણ બોલ્યું
આજે તો
ફ્રીજ પણ બોલ્યું હો,
ભાઈ એકાદું ગોદડું મને
પણ ઓઢાડો ને !!
aaje to
phrij pan bolyu ho,
bhai ekadu godadu mane
pan odhado ne !!
Gujarati Jokes
2 years ago
અમુક લોકો ત્યાં સુધી જ
અમુક લોકો ત્યાં
સુધી જ સારા લાગે,
જ્યાં સુધી એના મોઢા
બંધ રાખે !!
amuk loko tya
sudhi j sara lage,
jya sudhi ena modha
bandh rakhe !!
Gujarati Jokes
2 years ago
કેમ યાર સાવ આવું કરો
કેમ યાર સાવ
આવું કરો છો તમે,
મને દુઃખી કરીને શું તમે
ખુશ રહો છો !!
kem yar sav
avu karo chho tame,
mane dukhi karine shun tame
khush raho chho !!
Narajagi Shayari Gujarati
2 years ago
પછી ઊંઘ ક્યાંથી આવે મને
પછી ઊંઘ
ક્યાંથી આવે મને
તને ભૂલી જવાનું
સપનું આવ્યું હતું !!
pachhi ungh
kyanthi ave mane
tane bhuli javanu
sapanu avyu hatu !!
Romantic Shayari Gujarati
2 years ago
ભલે મારી પાસે વાતો કરવા
ભલે મારી પાસે
વાતો કરવા માટે કંઈ ના હોય,
પણ મને તારી સાથે બોલ બોલ
કરવું બહુ ગમે છે !!
bhale mari pase
vato karava mate kai na hoy,
pan mane tari sathe bol bol
karavu bahu game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
બીજાની શિખામણ કરતા, પોતાની જાતે
બીજાની શિખામણ કરતા,
પોતાની જાતે કરેલી મથામણ,
વધારે કામ આવતી હોય છે !!
🌹💐🌷શુભરાત્રી🌷💐🌹
bijani shikhaman karata,
potani jate kareli mathaman,
vadhare kam avati hoy chhe !!
🌹💐🌷shubharatri🌷💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જે માંગો એ મળી જાય
જે માંગો એ મળી
જાય એવું શક્ય નથી,
જિંદગી છે આ કંઈ
બાપનું ઘર નથી !!
je mango e mali
jay evu shaky nathi,
jindagi chhe aa kai
bapanu ghar nathi !!
Life Quotes Gujarati
2 years ago
ઓળખાઈ જવાનો ડર જુઠને હોય
ઓળખાઈ જવાનો
ડર જુઠને હોય છે સાહેબ,
સત્ય તો ઈચ્છે છે કે મને
બધા જ ઓળખે !!
olakhai javano
dar juthane hoy chhe saheb,
satya to icchhe chhe ke mane
badha j olakhe !!
Gujarati Suvichar
2 years ago
નુતન વર્ષ 2023 ની શરૂઆત
નુતન વર્ષ 2023 ની
શરૂઆત કંઈક એવી થાય,
તમારા જીવનમાં ખુશીઓ ફેલાય,
આનંદ મંગલથી દરેક દિવસ
પસાર થાય એવી હાર્દિક
શુભકામનાઓ !!
nutan varsh 2023 ni
sharuat kaik evi thay,
tamar jivanam khushio felay,
anand mangalathi darek divas
pasar thay evi hardik
shubhakamanao !!
Happy New Year 2023
2 years ago