![Teen Patti Master Download](https://quotesdiary.com/uploads/images/ads/teen-patti-master.webp)
![Romantic Shayari Gujarati](https://quotesdiary.com/uploads/images/quotes/gu/webp/romantic-status-shayari-68492.webp)
તારો મેસેજ જોઇને મારા મોઢા
તારો મેસેજ જોઇને
મારા મોઢા પર આવતું સ્માઈલ,
એક દિવસ મને ઘરેથી કઢાવીને
જ માનશે એવું લાગે છે !!
taro message joine
mara modha par avatu smile,
ek divas mane gharethi kadhavine
j manashe evu lage chhe !!
Romantic Shayari Gujarati
1 year ago