Teen Patti Master Download
જીભને સાચવવી એટલે સોનાના ઘરેણા

જીભને સાચવવી એટલે
સોનાના ઘરેણા સાચવવા કરતા
પણ અઘરી વાત છે !!

jibhane sachavavi etale
sonana gharena sachavava karata
pan aghari vat chhe !!

Gujarati Suvichar

2 years ago

મેરેજ કર્યા પછી જ મેરેજ

મેરેજ કર્યા પછી જ
મેરેજ ના કરવાના ફાયદા
સારી રીતે સમજાય છે !!

marriage karya pachhi j
marriage na karavan fayada
sari rite samajay chhe !!

Gujarati Jokes

2 years ago

પગાર ઓછો કહીએ તો લોકો

પગાર ઓછો કહીએ તો
લોકો ઈજ્જત નથી કરતા,
વધારે કહીએ તો ઉછીના માંગે છે,
ખબર નથી પડતી કે ઈજ્જત
બચાવવી કે રૂપિયા બચાવવા !!

pagar ochho kahie to
loko ijjat nathi karata,
vadhare kahie to uchhina mange chhe,
khabar nathi padati ke ijjat
bachavavi ke rupiya bachavavi !!

Gujarati Jokes

2 years ago

ખોટું બસ એ થયું કે

ખોટું બસ એ થયું
કે અમે પુરા ખર્ચાઈ ગયા,
ખોટી જગ્યાઓ પર અને
ખોટા લોકો પર !!

khotu bas e thayu
ke ame pura kharchai gaya,
khoti jagyao par ane
khota loko par !!

Sad Shayari Gujarati

2 years ago

ઘણું બધું તારા ભરોસે છોડ્યું

ઘણું બધું તારા
ભરોસે છોડ્યું છે એ સમય,
બસ તું બીજા લોકોની જેમ
દગાબાજ ના નીકળતો !!

ghanu badhu tara
bharose chhodyu chhe e samay,
bas tu bija lokoni jem
dagabaj na nikalato !!

Sad Shayari Gujarati

2 years ago

આ UPI નું ડાઉન થતું

આ UPI નું
ડાઉન થતું સર્વર,
નક્કી ક્યારેક મને હોટેલમાં
વાસણ ધોવડાવશે !!

aa upi nu
down thatu server,
nakki kyarek mane hotel ma
vasan dhovadavashe !!

Gujarati Jokes

2 years ago

દરેક વ્યક્તિને જીવનમાં એકવાર તો

દરેક વ્યક્તિને જીવનમાં
એકવાર તો અનુભવ થાય જ,
કે લાગણીઓ ખોટી નહોતી પણ
ખોટી જગ્યાએ હતી !!

darek vyaktine jivanama
ekavar to anubhav thay j,
ke laganio khoti nahoti pan
khoti jagyae hati !!

Sad Shayari Gujarati

2 years ago

Really Sorry પણ મને લાગ્યું

Really Sorry
પણ મને લાગ્યું હતું કે
હું બહુ Important છું
તમારી જિંદગીમાં !!

really sorry
pan mane lagyu hatu ke
hu bahu important chhu
tamari jindagima !!

કાનમાં કરેલી વાત જો જાહેરમાં

કાનમાં કરેલી વાત
જો જાહેરમાં આવી જાય,
તો સમજી જવું કે ભરોસો તમે
ખોટી વ્યક્તિ પર કર્યો છે !!

kanama kareli vat
jo jaheram aavi jay,
to samaji javu ke bharoso tame
khoti vyakti par karyo chhe !!

Life Quotes Gujarati

2 years ago

કેટલી ઠંડી હશે એના દિલમાં,

કેટલી ઠંડી
હશે એના દિલમાં,
કે સંબંધ સળગાવીને
તાપણું કર્યું !!

ketali thandi
hashe ena dilama,
ke sambandh salagavine
tapanu karyu !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.