
ઉંધિયું તો બધાને ત્યાં હશે,
ઉંધિયું તો
બધાને ત્યાં હશે,
બસ સીધિયું જ મળવી
મુશ્કેલ છે સાહેબ !!
undhiyu to
badhane tya hashe,
bas sidhiyu j malavi
muskel chhe saheb !!
Gujarati Jokes
2 years ago
દરેક અસંતોષનું એકમાત્ર કારણ એટલે
દરેક અસંતોષનું
એકમાત્ર કારણ એટલે
સરખામણી !!
darek asantoshanu
ekamatra karan etale
sarakhamani !!
Gujarati Suvichar
2 years ago
અધૂરા પ્રેમનું પણ ભાગાકાર જેવું
અધૂરા પ્રેમનું
પણ ભાગાકાર જેવું છે,
ક્યારેક દાખલા પતી જાય તો
પણ શેષ વધતી હોય છે !!
adhura premanu
pan bhagakar jevu chhe,
kyarek dakhal pati jay to
pan shesh vadhati hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
ખિસ્સાની પણ એક મજા હોય
ખિસ્સાની
પણ એક મજા હોય છે,
ભરેલા હોય તો સંબંધ ઘણા
મળે અને ખાલી હોય તો
અનુભવ ઘણા મળે !!
khissani
pan ek maja hoy chhe,
bharela hoy to sambandh ghana
male ane khali hoy to
anubhav ghana male !!
Gujarati Suvichar
2 years ago
થોડો થોડો કરીને બધું વધારે
થોડો થોડો કરીને
બધું વધારે પ્રેમ થઇ
ગયો છે તારી સાથે !!
thodo thodo karine
badhu vadhare prem thai
gayo chhe tari sathe !!
Romantic Shayari Gujarati
2 years ago
તારો મેસેજ જોઇને મારા મોઢા
તારો મેસેજ જોઇને
મારા મોઢા પર આવતું સ્માઈલ,
એક દિવસ મને ઘરેથી કઢાવીને
જ માનશે એવું લાગે છે !!
taro message joine
mara modha par avatu smile,
ek divas mane gharethi kadhavine
j manashe evu lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કામની વાત કરો તો મતલબી,
કામની વાત કરો તો મતલબી,
કામ વગરની વાત કરો તો પકાઉ,
વાત જ ના કરો તો મોટા માણસો,
હવે આમાં માણસ કરે તો કરે શું !!
kamani vat karo to matalabi,
kam vagarani vat karo to pakau,
vat j na karo to mota manaso,
have aama manas kare to kare shun !!
Gujarati Jokes
2 years ago
ક્યારેક અમુક સંબંધોને છોડવામાં જ
ક્યારેક અમુક
સંબંધોને છોડવામાં જ
આપણી ભલાઈ હોય છે !!
kyarek amuk
sambandhone chhodavama j
apani bhalai hoy chhe !!
Sambandh Status Gujarati
2 years ago
એક વાત હંમેશા યાદ રાખજો
એક વાત હંમેશા
યાદ રાખજો સાહેબ,
તમને FOLLOW કરવા વાળા બધા
તમારા FAN નથી હોતા !!
ek vat hammesha
yaad rakhajo saheb,
tamane follow karava vala badha
tamara fan nathi hota !!
Attitude Shayari Gujarati
2 years ago
પૈસાથી કમાયેલી વસ્તુઓ કરતા, સ્વભાવથી
પૈસાથી
કમાયેલી વસ્તુઓ કરતા,
સ્વભાવથી કમાયેલા સંબંધો
વધારે આનંદ આપે છે !!
🌹💐🌷શુભ સવાર🌷💐🌹
paisathi
kamayeli vastuo karata,
svabhavathi kamayela sambandho
vadhare aanand ape chhe !!
🌹💐🌷shubh savar🌷💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago