Teen Patti Master Download
મને કોઈએ કહ્યું હતું કે

મને કોઈએ કહ્યું હતું કે
તમે ક્યારેય મને ભૂલી નહીં શકો,
પણ યાદ નથી આવતું કે
કોણે કહ્યું હતું !!

mane koie kahyu hatu ke
tame kyarey mane bhuli nahi shako,
pan yaad nathi aavatu ke
kone kahyu hatu !!

હરીફાઈ માત્ર રમતોમાં સારી લાગે,

હરીફાઈ માત્ર
રમતોમાં સારી લાગે,
સંબંધોમાં નહીં !!

harifai matra
ramatoma sari lage,
sambandhoma nahi !!

મારી લડાઈ ખુદ મારી જ

મારી લડાઈ
ખુદ મારી જ સાથે,
જશે ના કદી એ
કોઈના માથે !!

mari ladai
khud mari j sathe,
jashe na kadi e
koina mathe !!

તમે તો ભૂલી ગયા અમને,

તમે તો
ભૂલી ગયા અમને,
અમારાથી તો એ પણ
ના થયું !!

tame to
bhuli gaya amane,
amarathi to e pan
na thayu !!

સો સંબંધોમાં સૌથી શ્રેષ્ઠ સંબંધ

સો સંબંધોમાં
સૌથી શ્રેષ્ઠ સંબંધ
એટલે મિત્રતા !!

so sambandhoma
sauthi shreshth sambandh
etale mitrata !!

અસલી મર્દ એ છે, જે

અસલી મર્દ એ છે,
જે છોકરીને OYO માં નહીં
ઘરે લઈને જાય !!

asali mard e chhe,
je chhokarine oyo ma nahi
ghare laine jay !!

સિંગલ લોકો પાસે બીજું કશું

સિંગલ લોકો પાસે
બીજું કશું હોય કે ના હોય,
પણ 10 કલાકની શાંતિવાળી
ઊંઘ તો હોય જ છે !!

singal loko pase
biju kashun hoy ke na hoy,
pan 10 kalakani shantivali
ungh to hoy j chhe !!

Gujarati Jokes

2 years ago

લગ્ન પછી મારું બરાબર ધ્યાન

લગ્ન પછી મારું
બરાબર ધ્યાન રાખજે હો,
બાકી મારી મારીને તારા
હાડકા તોડી નાખીશ !!

lagn pachhi maru
barabar dhyan rakhaje ho,
baki mari marine tara
hadaka todi nakhish !!

સંબંધમાં જતું કરી દેવાય, પણ

સંબંધમાં જતું કરી દેવાય,
પણ વારંવાર એ જ ભૂલ થાય તો
સંબંધને જતો કરી દેવાય !!

sambandham jatu kari devay,
pan varanvar e j bhul thay to
sambandhane jato kari devay !!

આજકાલ 90% છોકરીઓ તો વેફરના

આજકાલ
90% છોકરીઓ તો
વેફરના પડીકા ખાઈને જ
જીવતી હોય છે !!

ajakal
90% chhokario to
vefaran padika khaine j
jivati hoy chhe !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.