ઉડવાની આ કોશિશમાં રોજ પડું
ઉડવાની આ
કોશિશમાં રોજ પડું છું,
ક્યારેક માગું તો પાંખ આપજે,
હજાર બે હજાર નથી જોઈતા મારે,
ક્યારેક માંગુ તો લાખ આપજે !!
udavani aa
koshisham roj padu chhu,
kyarek magu to pankh apaje,
hajar be hajar nathi joita mare,
kyarek mangu to lakh apaje !!
Gujarati Jokes
1 year ago