મારું દર્દ બીજાના હસવાનું કારણ
મારું દર્દ બીજાના
હસવાનું કારણ હોઈ શકે,
પણ મારું હસવું એ ક્યારેય કોઈના
દર્દનું કારણ ના બનવું જોઈએ !!
maru dard bijana
hasavanu karan hoi shake,
pan maru hasavu e kyarey koina
dardanu karan na banavu joie !!
Attitude Shayari Gujarati
3 years ago
માણસોના પણ દસ્તાવેજ બનવા જરૂરી
માણસોના પણ
દસ્તાવેજ બનવા જરૂરી છે,
ઘણીવાર માણસ બહારથી આપણો
અને અંદરથી બીજાનો નીકળે છે !!
manason pan
dastavej banav jaruri chhe,
ghanivar manas baharathi apano
ane andarathi bijano nikale chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સાચે જ બહુ બેદર્દ હોય
સાચે જ બહુ બેદર્દ
હોય છે આ કમોસમી વરસાદ,
અમીર પકોડા ખાવાનું વિચારે છે
અને ખેડૂત ઝેર ખાવાનું !!
sache j bahu bedard
hoy chhe aa kamosami varasad,
amir pakoda khavanu vichare chhe
ane khedut jher khavanu !!
Sad Shayari Gujarati
3 years ago
નજીક એની રહો, જે ક્યારેય
નજીક એની રહો,
જે ક્યારેય તમારાથી દુર
ના રહી શકે !!
najik eni raho,
je kyarey tamarathi dur
na rahi shake !!
Sambandh Status Gujarati
3 years ago
ગુસ્સો તો ખાલી ક્ષણભર માટે
ગુસ્સો તો ખાલી
ક્ષણભર માટે હોય છે,
પ્રેમ તો આખી જિંદગી
રહેશે તારી સાથે !!
gusso to khali
kshanabhar mate hoy chhe,
prem to akhi jindagi
raheshe tari sathe !!
Romantic Shayari Gujarati
3 years ago
ના છોડીશ એને એના હાલ
ના છોડીશ
એને એના હાલ પર,
શું ખબર એની પાસે તારી
સિવાય બીજું કોઈ ના હોય !!
na chhodish
ene ena hal par,
shun khabar eni pase tari
sivay biju koi na hoy !!
Sad Shayari Gujarati
3 years ago
આજના સમયમાં સુખનો મતલબ એટલો
આજના સમયમાં
સુખનો મતલબ એટલો છે
કે તમે ડોક્ટર અને વકીલને ના શોધો
અને પોલીસ તમને ના શોધે !!
aajana samayama
sukhano matalab etalo chhe
ke tame doctor ane vakilane na shodho
ane police tamane na shodhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેય કોઈ સાથે વાત કરવાની
ક્યારેય કોઈ સાથે વાત
કરવાની આદત ના પાડશો,
કેમ કે એ વાત કરવાનું બંધ કરી દેશે
તો જીવવાનું મુશ્કેલ થઇ જશે !!
kyarey koi sathe vat
karavani aadat na padasho,
kem ke e vat karavanu bandh kari deshe
to jivavanu muskel thai jashe !!
Sad Shayari Gujarati
3 years ago
માત્ર એ એક નજર જ
માત્ર એ એક
નજર જ સારી હોય છે જે
પોતાની ખામીઓ અને બીજાના
ગુણ શોધતી હોય છે !!
🌹💐🌷શુભ રાત્રી🌷💐🌹
matra e ek
najar j sari hoy chhe je
potani khamio ane bijana
gun shodhati hoy chhe !!
🌹💐🌷shubh ratri🌷💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
બાપથી ડરવા વાળી આપણે છેલ્લી
બાપથી ડરવા વાળી
આપણે છેલ્લી પેઢી છીએ અને
ઓલાદથી ડરવા વાળી
પહેલી પેઢી !!
bapathi darava vali
apane chhelli pedhi chie ane
oladathi darava vali
paheli pedhi !!
Sad Shayari Gujarati
3 years ago
