વ્યક્તિ માત્ર ત્યારે જ હારે,
વ્યક્તિ
માત્ર ત્યારે જ હારે,
જ્યારે કોઈ પોતાનું પારકાની
જેમ ઘા મારે.
vyakti
matr tyare j hare,
jyare koi potanu parakani
jem gha mare.
Sad Shayari Gujarati
3 years ago
સંબંધ સાચવવા માટે, Close Relation
સંબંધ સાચવવા માટે,
Close Relation માં પણ
થોડું Distance રાખવું જરૂરી છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sambandh sachavava mate,
close relation ma pan
thodu distance rakhavu jaruri chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
વર્ષો પછી મળ્યા તો એણે
વર્ષો પછી મળ્યા
તો એણે પૂછ્યું કેમ છો,
મેં કહ્યું જેમ તારી ઈચ્છા
હતી બસ એમ જ છું !!
varsho pachi malya
to ene puchyu kem chho,
me kahyu jem tari ichchha
hati bas em j chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જીવનમાં કોઈકનો સાથ પણ જરૂરી
જીવનમાં કોઈકનો
સાથ પણ જરૂરી છે સાહેબ,
એકલી રહેલી ચાવી ક્યારેક તો
ખોવાઈ જ જાય છે !!
jivan ma koikano
sath pan jaruri chhe saheb,
ekali raheli chavi kyarek to
khovai j jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
મને સૌથી વધારે ખુશી મળે,
મને સૌથી
વધારે ખુશી મળે,
જયારે તું મને ગળે મળે !!
mane sauthi
vadhare khushi male,
jayare tu mane gale male !!
Romantic Shayari Gujarati
3 years ago
વાત સાચા પ્રેમની છે, બાકી
વાત સાચા પ્રેમની છે,
બાકી અમને પણ અમારી
ઈજ્જત વધારે પ્યારી છે !!
vat sacha prem ni chhe,
baki amane pan amari
ijjat vadhare pyari chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કેટલા તડપ્યા છીએ અમે, કોઈ
કેટલા
તડપ્યા છીએ અમે,
કોઈ એક વ્યક્તિ માટે !!
ketala
tadapya chie ame,
koi ek vyakti mate !!
Breakup Shayari Gujarati
3 years ago
સમય એની સાથે જ વિતાવવો,
સમય એની
સાથે જ વિતાવવો,
જેની સાથે સમયની
ખબર ના રહે !!
samay eni
sathe j vitavavo,
jeni sathe samayani
khabar na rahe !!
Romantic Shayari Gujarati
3 years ago
કોશિશ હર સંભવ કરી જોઈ
કોશિશ હર
સંભવ કરી જોઈ મેં,
અભાવ હતો એનામાં
લાગણીનો !!
koshish har
sambhav kari joi me,
abhav hato enama
laganino !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બાળપણમાં મમ્મીએ કંઇક એવી નજર
બાળપણમાં મમ્મીએ
કંઇક એવી નજર ઉતારી છે,
કે આજ સુધી કોઈ છોકરીની
મારા પર નજર નથી પડી !!
😂😂😂😂😂😂
balapan ma mummy e
kaik evi najar utari chhe,
ke aaj sudhi koi chhokarini
mara par najar nathi padi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
