
વાતથી પલટી ગયા થોડીવારમાં, આપ
વાતથી
પલટી ગયા થોડીવારમાં,
આપ તો ચાલી શકો સરકારમાં !!
vatathi
palati gaya thodivar ma,
aap to chali shako sarakar ma !!
Narajagi Shayari Gujarati
2 years ago
પ્રેમની આ હકીકત છે સાહેબ,
પ્રેમની
આ હકીકત છે સાહેબ,
જે વધારે ઝઘડે છે એ જ સૌથી
વધારે પ્રેમ પણ કરે છે !!
premani
aa hakikat chhe saheb,
je vadhare zagade chhe e j sauthi
vadhare prem pan kare chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
જિંદગી ક્યારેય સરળ નથી હોતી,
જિંદગી
ક્યારેય સરળ નથી હોતી,
અને સરળતાથી વીતે એ જિંદગી
નથી હોતી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagi
kyarey saral nathi hoti,
ane saralatathi vite e jindagi
nathi hoti !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
સાચું અને સારું, જો આપણામાં
સાચું અને સારું,
જો આપણામાં નહીં
તો બીજે ક્યાંય નહીં !!
sachu ane saru,
jo aapanama nahi
to bije kyay nahi !!
Gujarati Suvichar
2 years ago
પ્રેમ એટલે, ફસાયા પછી પણ
પ્રેમ એટલે,
ફસાયા પછી પણ
ગમતું પાંજરું !!
prem etale,
fasaya pachi pan
gamatu panjaru !!
Love Shayari Gujarati
2 years ago
બંધ કરી દેવું છે દિલનું
બંધ કરી દેવું છે
દિલનું બટન હવે,
અમુક લોકો મગજની
રમત જ સમજે છે !!
bandh kari devu chhe
dil nu batan have,
amuk loko magaj ni
ramat j samaje chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જયારે દુખ સહન કરવાની આદત
જયારે દુખ સહન
કરવાની આદત પડી જાય છે,
ત્યારે આંખોમાંથી આંસુ આવતા
બંધ થઇ જાય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jayare dukh sahan
karavani aadat padi jay chhe,
tyare aankho manthi aansu aavata
bandh thai jay chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
અમુક છોકરીઓ ગાળો પણ એટલા
અમુક છોકરીઓ
ગાળો પણ એટલા પ્રેમથી આપે,
કે મન કરે બસ આખો દિવસ
સાંભળ્યા જ કરું !!
😂😂😂😂😂😂
amuk chhokario
galo pan etala premathi aape,
ke man kare bas aakho divas
sambhalya j karu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દુર થવાનું તો કિસ્મતમાં લખ્યું
દુર થવાનું તો
કિસ્મતમાં લખ્યું જ હતું,
પણ જુદા થવાની ઈચ્છા
તો તારી જ હતી !!
dur thavanu to
kismat ma lakhyu j hatu,
pan juda thavani ichchha
to tari j hati !!
Breakup Shayari Gujarati
2 years ago
ક્યારેક આપણું મૌન પણ સાહેબ,
ક્યારેક આપણું
મૌન પણ સાહેબ,
આપણી ભાષા કરતા
વધુ મહત્વ રાખે છે !!
kyarek aapanu
maun pan saheb,
aapani bhasha karata
vadhu mahatv rakhe chhe !!
Life Quotes Gujarati
2 years ago