હે ભગવાન મારા માટે કોઈ
હે ભગવાન મારા
માટે કોઈ બનાવી છે,
કે પછી લોકોના સેટિંગ જોઇને
જીવ બાળવા જ મોકલ્યો છે !!
he bhagavan mara
mate koi banavi chhe,
ke pachhi lokona setting joine
jiv balava j mokalyo chhe !!
Gujarati Jokes
3 years ago
પારકા લોકો પાસેથી દગાની આશા
પારકા લોકો પાસેથી
દગાની આશા ના રાખવી,
આ હક ફક્ત અંગત લોકોનો છે !!
paraka loko pasethi
dagani aasha na rakhavi,
aa hak fakt angat lokono chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હું એ મિત્રને ક્યારેય છોડીશ
હું એ મિત્રને
ક્યારેય છોડીશ નહીં,
જેને મારા બધા કાંડની
ખબર છે !!
😜😜😜😜😜
hu e mitrane
kyarey chhodish nahi,
jene mara badha kand ni
khabar chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જરૂરી નથી કે દરેક સાથે
જરૂરી નથી કે દરેક
સાથે લોહીના સંબંધ જ હોય,
અમુક સંબંધ તો લોહી પીનારા
સાથે પણ હોય છે !!
jaruri nathi ke darek
sathe lohina sambandh j hoy,
amuk sambandh to lohi pinara
sathe pan hoy chhe !!
Gujarati Jokes
3 years ago
જિંદગી શું છે એ મને
જિંદગી શું છે
એ મને ખબર નથી,
પણ તું જિંદગી છે તેનાથી
વધારે કંઈ ખબર નથી !!
jindagi shu chhe
e mane khabar nathi,
pan tu jindagi chhe tenathi
vadhare kai khabar nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
વાણી અને વર્તનમાં મીઠાશ હશે
વાણી અને
વર્તનમાં મીઠાશ
હશે તો એક દિવસ નહીં,
આખી જિંદગી ચોકલેટ
જેવી લાગશે !!
vani ane
vartan ma mithash
hashe to ek divas nahi,
aakhi jindagi chocolate
jevi lagashe !!
Life Quotes Gujarati
3 years ago
દુઆમાં તારી બસ મારું જ
દુઆમાં તારી
બસ મારું જ નામ આવે,
દિલમાં તારો ખયાલ આવે એ
પહેલા જ તું મારી પાસે આવે.
dua ma tari
bas maru j nam aave,
dil ma taro khayal aave e
pahela j tu mari pase aave.
Romantic Shayari Gujarati
3 years ago
જીવનમાં સંપતિ ઓછી મળશે તો
જીવનમાં સંપતિ
ઓછી મળશે તો ચાલશે,
પણ સંબંધ એવા મેળવો કે કોઈ
એની કિંમત ના કરી શકે !!
jivan ma sampati
ochhi malashe to chalashe,
pan sambandh eva melavo ke koi
eni kimmat na kari shake !!
Sambandh Status Gujarati
3 years ago
દીવાલો ઘર વહેંચી શકે છે,
દીવાલો
ઘર વહેંચી શકે છે,
ભાઈઓ વચ્ચેનો
પ્રેમ નહીં !!
divalo
ghar vahenchi shake chhe,
bhaio vachcheno
prem nahi !!
Sambandh Status Gujarati
3 years ago
બસ એક ભૂલની રાહ છે,
બસ એક ભૂલની રાહ છે,
લોકો ભૂલી જશે કે તમે
કેટલા સારા હતા !!
bas ek bhul ni rah chhe,
loko bhuli jashe ke tame
ketala sara hata !!
Life Quotes Gujarati
3 years ago
