કંઇક ને કંઇક બોલતા રહો
કંઇક ને કંઇક
બોલતા રહો મારી સાથે,
સાવ આમ ચુપ રહેશો તો
લોકો સાંભળી જશે !!
kaik ne kaik
bolata raho mari sathe,
sav aam chhup rahesho to
loko sambhali jashe !!
Sambandh Status Gujarati
1 year ago
એક સારો માણસ જયારે સંબંધ
એક સારો માણસ જયારે
સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે
સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક
ને ક્યાંક બહુ ઊંડો ઘા વાગ્યો છે !!
ek saro manas jayare
sambandh nibhavavanu chhodi de tyare
samaji levu ke ena svabhiman par kyank
ne kyank bahu undo gha vagyo chhe !!
Sambandh Status Gujarati
1 year ago
જો તમને ખબર પડી જાય
જો તમને ખબર પડી જાય કે
તમારી ગેહાજરીમાં તમારા વિશે કેટલું
સારું ખરાબ બોલવામાં આવ્યું છે તો તમે ઘણા
લોકો સામે જોવાનું પણ બંધ કરી દેશો !!
jo tamane khabar padi jay ke
tamari gehajarima tamara vishe ketalu
saru kharab bolavam aavyu chhe to tame ghana
loko same jovanu pan bandh kari desho !!
Life Quotes Gujarati
1 year ago
કોઈ વ્યક્તિની આદત હોવી એ
કોઈ વ્યક્તિની આદત હોવી
એ દુનિયાની સૌથી ખરાબ આદત છે,
આ આદતથી દુર રહો અથવા પોતાનું
ભવિષ્ય બરબાદ કરવા તૈયાર રહો !!
koi vyaktini aadat hovi
e duniyani sauthi kharab aadat chhe,
aa adatathi dur raho athava potanu
bhavishy barabad karava taiyar raho !!
Life Quotes Gujarati
1 year ago
ઉધઈ જિંદગીભર લાકડાને ખાતી રહી
ઉધઈ જિંદગીભર
લાકડાને ખાતી રહી અને
લાકડું બિચારું ભ્રમમાં રહ્યું કે
લગાવ વધારે છે !!
udhai jindagibhar
lakadane khati rahi ane
lakadu bicharu bhramama rahyu ke
lagav vadhare chhe !!
Sad Shayari Gujarati
1 year ago
મને પ્રેમની ખબર ત્યારે પડી
મને પ્રેમની
ખબર ત્યારે પડી જયારે
તને ખોવાના ડરથી મારી
આંખમાં આંસુ આવ્યા !!
mane premani
khabar tyare padi jayare
tane khovana darathi mari
aankhama aansu aavya !!
Romantic Shayari Gujarati
1 year ago
હકીકત બની જા કાં તો
હકીકત બની જા
કાં તો સપનું બની જા,
આમ ધૂંધળી યાદ બનીને
મને હેરાન ના કર !!
hakikat bani ja
ka to sapanu bani ja,
aam dhundhali yaad banine
mane heran na kar !!
Miss You Shayari Gujarati
1 year ago
હદથી વધારે સીધા હોવું પણ
હદથી વધારે
સીધા હોવું પણ સારું નથી,
કારણ કે જંગલમાં સૌથી પહેલા સીધા
વૃક્ષોને જ કાપવામાં આવે છે !!
hadathi vadhare
sidha hovu pan saru nathi,
karan ke jangalama sauthi pahela sidha
vrukshone j kapavam aave chhe !!
Gujarati Suvichar
1 year ago
ખોટાને ખોટા કહેવાની જો તમારામાં
ખોટાને ખોટા કહેવાની
જો તમારામાં હિંમત ના હોય તો
તમારી પ્રતિભા વ્યર્થ છે !!
khotane khota kahevani
jo tamarama himmat na hoy to
tamari pratibha vyarth chhe !!
Life Quotes Gujarati
1 year ago
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય
જીવનમાં સફળતા
પ્રાપ્ત કરવી હોય તો સખત
મહેનત પર વિશ્વાસ કરો,
નસીબ તો માત્ર જુગારમાં
અજમાવાતું હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jivanama safalata
prapt karavi hoy to sakhat
mahenat par vishvas karo,
nasib to matra jugarama
ajamavatu hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago