Teen Patti Master Download
આજકાલ ધૂળની જેમ ઉડતી રહે

આજકાલ ધૂળની
જેમ ઉડતી રહે છે અફવાઓ,
સત્ય જાણવા માટે થોડી ધીરજ
રાખવી પડે છે સાહેબ !!

aajakal dhulani
jem udati rahe chhe afavao,
satya janav mate thodi dhiraj
rakhavi pade chhe saheb !!

Gujarati Suvichar

1 year ago

તમે સુતા હોય છતાં તમારી

તમે સુતા હોય છતાં
તમારી કમાણી ચાલુ હોય
એવો કોઈ ઉપાય જો નહીં શોધો તો
આખી જિંદગી કામ કરવું પડશે !!

tame suta hoy cahata
tamari kamani chalu hoy
evo koi upay jo nahi shodho to
aakhi jindagi kam karavu padashe !!

Gujarati Suvichar

1 year ago

આવડત તો આપણામાં હોવી જોઈએ

આવડત તો
આપણામાં હોવી જોઈએ
સાચું અને ખોટું સમજવાની,
બાકી આ દુનિયા તો કાનમાં
ઝેર જ રેડવાની છે !!

aavadat to
aapanama hovi joie
sachhu ane khotu samajavani,
baki aa duniya to kanama
jher j redavani chhe !!

ખોઈ દીધો મારી લાપરવાહીથી, મેં

ખોઈ દીધો
મારી લાપરવાહીથી,
મેં એક અણમોલ વ્યક્તિને !!

khoi didho
mari laparavahithi,
me ek anamol vyaktine !!

મિનીમમ બેલેન્સ ન રાખવા બદલ

મિનીમમ બેલેન્સ ન રાખવા
બદલ બેંકોએ 5000 કરોડ વસુલ્યા,
મતલબ બેંક વાળાઓના હિસાબે જેમની
પાસે શર્ટ નથી તેમનું બનિયાન
પણ કાઢી લેવું જોઈએ !!

minimum balance na rakhava
badal benkoe 5000 crore vasulya,
matalab bank valaon hisabe jemani
pase shirt nathi temanu baniyan
pan kadhi levu joie !!

Gujarati Jokes

1 year ago

તારી પાસે આવી નથી શકાતું,

તારી પાસે
આવી નથી શકાતું,
અને દુર તારાથી જઈ
નથી શકાતું !!

tari pase
aavi nathi shakatu,
ane dur tarathi jai
nathi shakatu !!

હું વિચારતો હતો કે હવે

હું વિચારતો હતો કે હવે
કોઈના જવાથી ફરક નથી પડતો,
ત્યાં જ લાઈટ જતી રહી !!

hu vicharato hato ke have
koina javathi farak nathi padato,
tya j light jati rahi !!

Gujarati Jokes

1 year ago

સાચા દોસ્ત તમને બે વસ્તુ

સાચા દોસ્ત તમને
બે વસ્તુ જરૂર શીખવાડશે,
ઈંડા નોનવેજમાં નથી આવતા અને
બીયર એ કંઈ દારુ નથી !!

sach dost tamane
be vastu jarur shikhavadashe,
inda non veg ma nathi aavata ane
beer e kai daru nathi !!

Gujarati Jokes

1 year ago

પુણ્ય જો છપ્પર ફાડીને આપે

પુણ્ય જો
છપ્પર ફાડીને આપે છે,
તો પાપ થપ્પડ મારીને
પાછું પણ લઇ લે છે !!

punya jo
chappar fadine aape chhe,
to paap thappad marine
pachhu pan lai le chhe !!

Gujarati Suvichar

1 year ago

સફળતા મળતા પહેલા જિંદગી એકવાર

સફળતા
મળતા પહેલા જિંદગી
એકવાર તમને હારની મજા
જરૂર ચખાડશે !!

safalata
malata pahela jindagi
ekavar tamane harani maja
jarur chakhadashe !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.