Teen Patti Master Download
કોઈ વ્યક્તિમાં એટલી ભૂલો ના

કોઈ વ્યક્તિમાં
એટલી ભૂલો ના કાઢશો
કે એ તમને એની જિંદગીમાંથી
જ સાવ કાઢી નાખે !!

koi vyaktima
etali bhulo na kadhasho
ke e tamane eni jindagimanthi
j sav kadhi nakhe !!

Gujarati Jokes

1 year ago

અમારી ખામોશીની થોડી કદર કરતા

અમારી ખામોશીની
થોડી કદર કરતા રહેજો સાહેબ,
કારણ કે એમાં જ અમે તમારી
ઔકાત છુપાવી રાખી છે !!

amari khamoshini
thodi kadar karata rahejo saheb,
karan ke ema j ame tamari
aukat chhupavi rakhi chhe !!

મને જે ગમી છે, બસ

મને જે ગમી છે,
બસ એક એની જ કમી છે !!

mane je gami chhe,
bas ek eni j kami chhe !!

મને પારખવા જઈશ તો છેતરાઈ

મને પારખવા જઈશ તો
છેતરાઈ જઈશ પણ એકવાર
આંખ બંધ કરીને વિશ્વાસ કર તો
હું દિલથી લુંટાઈ જઈશ !!

mane parakhava jaish to
chhetarai jaish pan ekavar
aankh bandh karine vishvas kar to
hu dilathi luntai jaish !!

હવે તો એ પણ મારી

હવે તો એ પણ
મારી સાથે કંઈ બોલતા નથી,
પહેલા જેની વાતો ક્યારેય
પૂરી જ નહોતી થતી !!

have to e pan
mari sathe kai bolata nathi,
pahela jeni vato kyarey
puri j nahoti thati !!

આ દુનિયામાં એક વસ્તુ બધાને

આ દુનિયામાં એક વસ્તુ
બધાને સરખી મળતી હોય છે
અને એ છે સમય !!

aa duniyama ek vastu
badhane sarakhi malati hoy chhe
ane e chhe samay !!

Gujarati Suvichar

1 year ago

હું કોઇથી સારું કરું કોઈ

હું કોઇથી સારું કરું
કોઈ ફર્ક નથી પડતો,
હું કોઈનું સારું કરું તો
ઘણો ફર્ક પડે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

hu koithi saru karu
koi fark nathi padato,
hu koinu saru karu to
ghano fark pade chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

કોઈ કપલમાં ઝગડો થાય એટલે

કોઈ કપલમાં ઝગડો થાય
એટલે બંને એમ જ વિચારતા હોય કે
હમણાં એ આવીને મને મનાવશે પણ પછી
મનાવે એ જ છે જે વધુ પ્રેમ કરે છે !!

koi couple ma zagado thay
etale banne em j vicharata hoy ke
haman e aavine mane manavashe pan pachhi
manave e j chhe je vadhu prem kare chhe !!

તને ક્યાં ખબર છે કે

તને ક્યાં ખબર છે
કે હું તને કેટલો પ્રેમ કરું છું,
ઉપરવાળા સામે આ માથું જો નમે
તો પહેલા તારી ખુશી માંગુ છું !!

tane kya khabar chhe
ke hu tane ketalo prem karu chhu,
uparavala same aa mathu jo name
to pahela tari khushi mangu chhu !!

એ લોકોને સાથ આપો જેને

એ લોકોને સાથ
આપો જેને જરૂર હોય,
પણ એ લોકોને ક્યારેય સાથ
ના આપો જેને કદર ના હોય !!

e lokone sath
aapo jene jarur hoy,
pan e lokone kyarey sath
na aapo jene kadar na hoy !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.