
એ નાદાનને કોણ સમજાવે કે
એ નાદાનને
કોણ સમજાવે કે હું
એની STORY ને નહીં
એને LIKE કરું છું !!
e nadanane
kon samajave ke hu
eni story ne nahi
ene like karu chhu !!
Romantic Shayari Gujarati
1 year ago
જીવનના અંત સુધી હું તારી
જીવનના અંત
સુધી હું તારી રાહ જોઇશ,
તારું દિલ કરે ત્યારે આવી જજે
હું તારું સ્વાગત કરીશ !!
jivanana ant
sudhi hu tari rah joish,
taru dil kare tyare aavi jaje
hu taru svagat karish !!
Romantic Shayari Gujarati
1 year ago
પ્રેમ સાચો હોવો જોઈએ, બાકી
પ્રેમ સાચો હોવો જોઈએ,
બાકી પૈસા તો આપણે બંને સાથે
મળીને ચોરી કરી લઈશું !!
prem sacho hovo joie,
baki paisa to apane banne sathe
maline chori kari laishun !!
Gujarati Jokes
1 year ago
કોઈપણ RELATIONSHIP ઝગડા વગર PERFECT
કોઈપણ RELATIONSHIP
ઝગડા વગર PERFECT નથી બનતી,
બધા ઝગડાઓ અને તકલીફ પછી પણ સાથે
રહે એ RELATIONSHIP બેસ્ટ હોય છે !!
koipan relationship
zagada vagar perfect nathi banati,
badha zagadao ane takalif pachhi pan sathe
rahe e relationship best hoy chhe !!
Sambandh Status Gujarati
1 year ago
લોકો શું કહેશે એ વિચારતા
લોકો શું કહેશે
એ વિચારતા રહેશો તો
જિંદગીમાં કંઈ નહીં કરી શકો,
ખુશ રહેવા માંગતા હો તો એ
કરો જે તમારું દિલ કહે !!
loko shun kaheshe
e vicharata rahesho to
jindagima kai nahi kari shako,
khush raheva mangata ho to e
karo je tamaru dil kahe !!
Life Quotes Gujarati
1 year ago
સહનશક્તિ એવી રાખો કે તમને
સહનશક્તિ એવી રાખો
કે તમને તોડવા વાળા પોતે જ
તૂટી જાય તમને તોડતા તોડતા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sahanashakti evi rakho
ke tamane todava vala pote j
tuti jay tamane todata todata !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
કંઈપણ બોલ્યા વગર એ ઘણુબધું
કંઈપણ બોલ્યા વગર
એ ઘણુબધું બોલી જાય છે,
જયારે મારી સાથે બેસીને એ મને
હળવેથી સ્પર્શી જાય છે !!
kaipan bolya vagar
e ghanubadhu boli jay chhe,
jayare mari sathe besine e mane
halavethi sparshi jay chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
હું પત્તાનો એ એક્કો છું
હું પત્તાનો એ
એક્કો છું સાહેબ જે
બાદશાહને પણ ઝૂકાવવાની
તાકાત રાખે છે !!
hu pattano e
ekko chhu saheb je
badashahane pan jhukavavani
takat rakhe chhe !!
Attitude Shayari Gujarati
1 year ago
પરિસ્થિતિને એવી ના થવા દેશો
પરિસ્થિતિને એવી ના થવા
દેશો કે તમે હિંમત હારી જાઓ,
પણ હિંમત એવી રાખજો કે તમારી
સામે પરિસ્થિતિ હારી જાય !!
paristhitine evi na thava
desho ke tame himmat hari jao,
pan himmat evi rakhajo ke tamari
same paristhiti hari jay !!
Gujarati Suvichar
1 year ago
કેટલી નફરત હશે એ વ્યક્તિને
કેટલી નફરત હશે
એ વ્યક્તિને મારાથી દોસ્તો,
મેં એની પોસ્ટ લાઈક કરી તો એણે
પોસ્ટ કરવાનું જ બંધ કરી દીધું !!
ketali nafarat hashe
e vyaktine marathi dosto,
me eni post like kari to ene
post karavanu j bandh kari didhu !!
Sad Shayari Gujarati
1 year ago