Teen Patti Master Download
ખબર નહીં લોકો કઈ રીતે

ખબર નહીં લોકો કઈ રીતે રહી
લેતા હોય છે પોતાની વાઈફ વગર,
મારે તો પડોશીની વાઈફ પણ પિયર
જાય તો મારું મન નથી લાગતું !!

khabar nahi loko kai rite rahi
leta hoy chhe potani wife vagar,
mare to padoshini wife pan piyar
jay to maru man nathi lagatu !!

Gujarati Jokes

1 year ago

આજકાલ કોઈ કામમાં મારું મન

આજકાલ કોઈ કામમાં
મારું મન જ નથી લાગતું,
બસ તારી યાદ આવ્યા કરે છે !!

ajakal koi kamama
maru man j nathi lagatu,
bas tari yaad avya kare chhe !!

કંઇક તો જાદુ છે તારી

કંઇક તો જાદુ
છે તારી વાતોમાં,
તારી સાથે વાત ના કરું
તો બેચેની થાય છે !!

kaik to jadu
chhe tari vatoma,
tari sathe vat na karu
to becheni thay chhe !!

અમુક લોકો નકામા ઈગો માટે,

અમુક લોકો
નકામા ઈગો માટે,
કિંમતી સંબંધો ખોઈ
નાખતા હોય છે !!

amuk loko
nakama ego mate,
kimmati sambandho khoi
nakhata hoy chhe !!

હું એની જીદ સામે હંમેશા

હું એની જીદ સામે
હંમેશા હારી જાઉં છું કેમ કે
હું એને બહુ પ્રેમ કરું છું અને
એને ખોવા નથી માંગતો !!

hu eni jid same
hammesha hari jau chhu kem ke
hu ene bahu prem karu chhu ane
ene khova nathi mangato !!

કોઈ વ્યક્તિના તમને ખુશ રાખવાના

કોઈ વ્યક્તિના
તમને ખુશ રાખવાના
પ્રયત્નોની કદર કરી લેવી,
સમય વીતી ગયા બાદ વ્યક્તિને
ગુમાવી દેશો અથવા સંબંધ !!

koi vyaktina
tamane khush rakhavana
prayatnoni kadar kari levi,
samay viti gaya bad vyaktine
gumavi desho athava sambandh !!

જે સમજવા નથી માંગતા એને

જે સમજવા નથી માંગતા
એને ગમે તેટલું સમજાવી લો,
એ ક્યારેય નહીં સમજે !!

je samajava nathi mangata
ene game tetalu samajavi lo,
e kyarey nahi samaje !!

Gujarati Suvichar

1 year ago

શેરવાની વેચવાની છે, માત્ર એક

શેરવાની વેચવાની છે,
માત્ર એક દિવસ જ પહેરી છે,
મારી બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ
હતી એ દિવસે !!

sheravani vechavani chhe,
matra ek divas j paheri chhe,
mari buddhi bhrasht thai gai
hati e divase !!

Gujarati Jokes

1 year ago

ઘણા દિવસ થઇ ગયા તમારા

ઘણા દિવસ થઇ ગયા
તમારા દર્શન જ નથી થયા,
તમે જીવો તો છો ને !!

ghana divas thai gaya
tamara darshan j nathi thaya,
tame jivo to chho ne !!

Gujarati Jokes

1 year ago

નારાજગી પણ બહુ વહાલી વસ્તુ

નારાજગી પણ
બહુ વહાલી વસ્તુ છે,
થોડી જ પળોમાં પ્રેમને
બમણો કરી નાખે છે !!

narajagi pan
bahu vahali vastu chhe,
thodi j paloma premane
bamano kari nakhe chhe !!

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.