
જિંદગીમાં અમુક વાતો ના જાણતા
જિંદગીમાં અમુક વાતો
ના જાણતા હોય એ જ સારું છે,
ઘણીવાર બધું જાણી જવું એ પણ
આપણા દુઃખનું કારણ બને છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jindagima amuk vato
na janat hoy e j saru chhe,
ghanivar badhu jani javu e pan
aapana dukhanu karan bane chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
ફોન તોડી નાખવાનું મન થાય
ફોન તોડી નાખવાનું
મન થાય જયારે બીજી ઢગલો
નોટીફીકેશન આવે એક એને છોડીને
જેની આપણે રાહ જોતા હોય પણ એ
એને ક્યારેય નહીં સમજાય !!
phone todi nakhavanu
man thay jayare biji dhagalo
notification aave ek ene chhodine
jeni aapane rah jot hoy pan e
ene kyarey nahi samajay !!
Sad Shayari Gujarati
1 year ago
મારી કિસ્મત પણ સવારની ઊંઘ
મારી કિસ્મત પણ
સવારની ઊંઘ જેવી થઇ ગઈ છે,
સાલી ખુલતી જ નથી !!
mari kismat pan
savarani ungh jevi thai gai chhe,
sali khulati j nathi !!
Gujarati Jokes
1 year ago
પતિ પત્ની ઇયરફોનની જોડી જેવા
પતિ પત્ની ઇયરફોનની
જોડી જેવા હોય છે જે મોકો
મળતા જ ગૂંચવાઈ જાય છે !!
pati patni earphone ni
jodi jeva hoy chhe je moko
malata j gunchavai jay chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
અમુક સંબંધોનું ભલે કોઈ નામ
અમુક સંબંધોનું
ભલે કોઈ નામ નથી હોતું પણ
એ સૌથી અણમોલ હોય છે !!
amuk sambandhonu
bhale koi nam nathi hotu pan
e sauthi anamol hoy chhe !!
Sambandh Status Gujarati
1 year ago
આપણે મળીએ કે ના મળીએ,
આપણે મળીએ કે ના મળીએ,
આપણી વાત થાય કે ના થાય પણ
તારા માટે આ દિલમાં અઢળક પ્રેમ હતો
છે અને હંમેશા રહેશે મારી જાન !!
aapane malie ke na malie,
aapani vat thay ke na thay pan
tara mate aa dilama adhalak prem hato
chhe ane hammesha raheshe mari jan !!
Romantic Shayari Gujarati
1 year ago
કેટલાક લોકો એવા બિલકુલ નથી
કેટલાક લોકો એવા
બિલકુલ નથી હોતા જેવા
એ દેખાવાનો પ્રયત્ન કરતા હોય છે,
આવા લોકોથી બચીને રહેવું !!
ketalak loko eva
bilakul nathi hota jeva
e dekhavano prayatn karata hoy chhe,
aava lokothi bachine rahevu !!
Gujarati Suvichar
1 year ago
સવારમાં તારો મેસેજ, ધોમધખતા તડકામાં
સવારમાં તારો મેસેજ,
ધોમધખતા તડકામાં છાંયડા
જેટલી ખુશી આપે છે !!
savarama taro message,
dhomadhakhat tadakama chhanyada
jetali khushi aape chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
તને ગળે મળીને બસ એટલું
તને ગળે મળીને
બસ એટલું જ કહેવું છે,
મારે જિંદગીભર તારી
સાથે રહેવું છે !!
tane gale maline
bas etalu j kahevu chhe,
mare jindagibhar tari
sathe rahevu chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
વાવાઝોડાની સૌથી મોટી અસર સોશિયલ
વાવાઝોડાની સૌથી
મોટી અસર સોશિયલ મીડિયા
અને ટીવી પર જોવા મળી બાકી
દરિયાકાંઠે બહુ વાંધો નથી આવ્યો !!
vavajhodani sauthi
moti asar social media
ane tv par jova mali baki
dariyakanthe bahu vandho nathi avyo !!
Gujarati Jokes
1 year ago