
ખૂબીઓ જોઇને તો ઘણા લોકો
ખૂબીઓ જોઇને
તો ઘણા લોકો પ્રેમ કરશે,
જિંદગીમાં એને જગ્યા આપો જે
ખામીઓ જોઇને પણ સાથ ના છોડે !!
khubio joine
to ghana loko prem karashe,
jindagima ene jagya aapo je
khamio joine pan sath na chhode !!
Romantic Shayari Gujarati
1 year ago
DANCE તો નથી આવડતો મને,
DANCE તો
નથી આવડતો મને,
પણ હા તારા ઈશારાઓ પર
જિંદગીભર નાચી શકું છું !!
dance to
nathi avadato mane,
pan ha tara isharao par
jindagibhar nachi shaku chhu !!
Romantic Shayari Gujarati
1 year ago
એ ચાહતી તો મને પતિ
એ ચાહતી તો મને
પતિ પણ બનાવી શકી હોત,
પણ એણે મને બેવકૂફ બનાવ્યો !!
e chahati to mane
pati pan banavi shaki hot,
pan ene mane bevakuf banavyo !!
Gujarati Jokes
1 year ago
પોતાની જાત પર જો ભરોસો
પોતાની જાત પર જો
ભરોસો હોય તો ડરવાનો કોઈ
સવાલ જ પેદા નથી થતો !!
potani jat par jo
bharoso hoy to daravano koi
saval j peda nathi thato !!
Attitude Shayari Gujarati
1 year ago
નારાજ થઇ જાઉં તો મારા
નારાજ થઇ જાઉં તો મારા
અવાજમાં કડવાશ જરૂર આવશે પણ
દિલમાં ભેળસેળ ક્યારેય નહીં !!
naraj thai jau to mara
avajama kadavash jarur avashe pan
dilama bhelasel kyarey nahi !!
Attitude Shayari Gujarati
1 year ago
પ્રેમ એટલે રેશમનું એક તાંતણું,
પ્રેમ એટલે
રેશમનું એક તાંતણું,
અને લગ્ન એટલે એ તાંતણાનું
કરેલું એક તાપણું !!
prem etale
reshamanu ek tantanu,
ane lagn etale e tantananu
karelu ek tapanu !!
Gujarati Jokes
1 year ago
એક સમય પછી તમને એ
એક સમય પછી
તમને એ જરૂર મહેસુસ થાય છે
કે અમુક લોકોને ખોઈ દેવા એ પણ
ઘણું બધું મેળવી લેવા સમાન હોય છે !!
ek samay pachhi
tamane e jarur mahesus thay chhe
ke amuk lokone khoi deva e pan
ghanu badhu melavi leva saman hoy chhe !!
Life Quotes Gujarati
1 year ago
આપણે જેને પ્રેમ કરતા હોઈએ
આપણે જેને પ્રેમ
કરતા હોઈએ એની સાથે
દોસ્ત બનીને રહેવું સાચે જ
બહુ અઘરું હોય છે !!
aapane jene prem
karata hoie eni sathe
dost banine rahevu sache j
bahu agharu hoy chhe !!
Love Shayari Gujarati
1 year ago
કોઈના પ્રેમને ભૂલી જવો એ
કોઈના પ્રેમને
ભૂલી જવો એ વહેમ છે,
દિલમાંથી ક્યારેય નથી નીકળતા
જેનાથી સાચો પ્રેમ હોય !!
koin premane
bhuli javo e vahem chhe,
dilamanthi kyarey nathi nikalata
jenathi sacho prem hoy !!
Love Shayari Gujarati
1 year ago
એક વ્યક્તિ એવું પણ છે
એક વ્યક્તિ એવું
પણ છે મારી લાઈફમાં,
જે ના મારી લાઈફમાં આવી
રહ્યું છે કે ના તો મારી
લાઈફ માંથી જઈ રહ્યું છે !!
ek vyakti evu
pan chhe mari life ma,
je na mari life ma aavi
rahyu chhe ke na to mari
life manthi jai rahyu chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago