
સમજણની બહાર પણ એક દુનિયા
સમજણની બહાર
પણ એક દુનિયા હોય છે,
જે હંમેશા દુનિયાની સમજણ
બહાર હોય છે !!
samajanani bahar
pan ek duniya hoy chhe,
je hammesha duniyani samajan
bahar hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
કદાચ મને ચાહવા વાળા હજારો
કદાચ મને ચાહવા
વાળા હજારો મળી જાય તો
પણ મારી પહેલી અને છેલ્લી
પસંદ માત્ર તમે જ રહેશો !!
kadach mane chahava
vala hajaro mali jay to
pan mari paheli ane chhelli
pasand matra tame j rahesho !!
Romantic Shayari Gujarati
1 year ago
તું તારું દિલ જો મારા
તું તારું દિલ જો
મારા હાથમાં મૂકી દે તો હું
મારી આખી જિંદગી તારા નામે
લખી દેવા તૈયાર છું !!
tu taru dil jo
mar hathama muki de to hu
mari aakhi jindagi tara name
lakhi deva taiyar chhu !!
Romantic Shayari Gujarati
1 year ago
આમ તો મને બહુ વહેલા
આમ તો મને બહુ
વહેલા સુવાની ટેવ હતી,
આ રાતના ઉજાગરા તો એના
આવ્યા પછી ચાલુ થયા છે !!
aam to mane bahu
vahel suvani tev hati,
aa ratan ujagara to ena
aavya pachhi chalu thaya chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
દુર જવાનો ફેંસલો, એકબીજાની બહુ
દુર જવાનો ફેંસલો,
એકબીજાની બહુ નજીક
આવીને જ લેવાય છે !!
dur javano fensalo,
ekabijani bahu najik
aavine j levay chhe !!
Breakup Shayari Gujarati
1 year ago
શું તમારા જીવનમાં તકલીફો છે ?
શું તમારા
જીવનમાં તકલીફો છે ?
તો ભોગવો મારે શું !!
shu tamara
jivanama takalipho chhe?
to bhogavo mare shun !!
Gujarati Jokes
1 year ago
એક મેસેજ સવારે અને એક
એક મેસેજ સવારે
અને એક મેસેજ સાંજે કરે છે,
ખબર નહીં એ પ્રેમ કરે છે કે
પછી દવા આપે છે !!
ek message savare
ane ek message sanje kare chhe,
khabar nahi e prem kare chhe ke
pachhi dava aape chhe !!
Gujarati Jokes
1 year ago
તમારી પાસે અત્યારે જેટલો સમય
તમારી પાસે
અત્યારે જેટલો સમય છે,
એનાથી વધારે સમય ભવિષ્યમાં
ક્યારેય નહીં હોય !!
tamari pase
atyare jetalo samay chhe,
enathi vadhare samay bhavishyama
kyarey nahi hoy !!
Gujarati Suvichar
1 year ago
બસ ધીરજ રાખો, સાચો સમય
બસ ધીરજ રાખો,
સાચો સમય આવશે ત્યારે
તમારી પાસે એ બધું જ આવશે જેના
માટે તમે મહેનત કરી છે !!
bas dhiraj rakho,
sacho samay aavashe tyare
tamari pase e badhu j avashe jena
mate tame mahenat kari chhe !!
Gujarati Suvichar
1 year ago
દુનિયાના આ સમુદ્રમાં તમે શાર્ક
દુનિયાના આ સમુદ્રમાં
તમે શાર્ક છો અથવા માછલી છો,
હવે નક્કી તમારે કરવાનું છે કે
તમારે શું બનવું છે !!
duniyana samudrama
tame shark chho athava machhali chho,
have nakki tamare karavanu chhe ke
tamare shun banavu chhe !!
Gujarati Suvichar
1 year ago