
કૃપા કરીને તમારી પત્નીથી ખોટું
કૃપા કરીને તમારી
પત્નીથી ખોટું ના બોલશો,
કેમ કે તે એ વાત જપૂછતી હોય છે
જે તે પહેલાથી જ જાણે છે !!
krupa karine tamari
patnithi khotu na bolasho,
kem ke te e vat japuchati hoy chhe
je te pahelathi j jane chhe !!
Gujarati Jokes
1 year ago
પૂછી લીધું એણે મને મસ્તીમાં
પૂછી લીધું એણે મને મસ્તીમાં
કે પ્રેમ છે મારાથી તો ક્યાં સુધી,
મેં પણ હૈયે હાથ રાખીને કહી દીધું કે
આ મારું દિલ ધડકે ત્યાં સુધી !!
puchhi lidhu ene mane mastima
ke prem chhe marathi to kya sudhi,
me pan haiye hath rakhine kahi didhu ke
aa maru dil dhadake tya sudhi !!
Romantic Shayari Gujarati
1 year ago
વાણી અને પાણી બંનેમાં છબી
વાણી અને પાણી
બંનેમાં છબી દેખાતી હોય છે,
જો પાણી સ્વચ્છ હોય તો ચિત્ર દેખાય છે
અને વાણી મધુર હોય તો ચરિત્ર દેખાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
vani ane pani
bannema chhabi dekhati hoy chhe,
jo pani svachchha hoy to chitra dekhay chhe
ane vani madhur hoy to charitra dekhay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
એ સંબંધ તૂટી જાય એમાં
એ સંબંધ તૂટી
જાય એમાં જ ભલાઈ છે,
જેમાં તમે પોતે તૂટી રહ્યા હોય !!
e sambandh tuti
jay ema j bhalai chhe,
jema tame pote tuti rahya hoy !!
Sambandh Status Gujarati
1 year ago
અરબી સમુદ્રને કોઈ સારા મનોચિકિત્સકને
અરબી સમુદ્રને કોઈ સારા
મનોચિકિત્સકને બતાવવાની જરૂર છે,
કોઈપણ ઋતુમાં એ ડીપ્રેશનમાં આવી જાય છે
અને બીજાની પથારી ફરી જાય છે !!
arabi samudrane koi sara
manochikitsakane batavavani jarur chhe,
koipan rutuma e depression ma aavi jay chhe
ane bijani pathari fari jay chhe !!
Gujarati Jokes
1 year ago
હજારો ગોપીઓ ભલે ને હોય
હજારો ગોપીઓ
ભલે ને હોય દુનિયામાં,
મને તો મારી રાધા જ સૌથી
વધારે પ્રિય છે !!
hajaro gopio
bhale ne hoy duniyama,
mane to mari radha j sauthi
vadhare priy chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
એક દિવસ એવો પણ દિવસ
એક દિવસ એવો
પણ દિવસ આવે છે જયારે
તમે સૌથી વધારે ડાયલ કરેલો
નંબર તમારા કોન્ટેક્ટ લીસ્ટમાં
પણ નથી રહેતો સાહેબ !!
ek divas evo
pan divas aave chhe jayare
tame sauthi vadhare dial karelo
number tamara contact list ma
pan nathi raheto saheb !!
Sad Shayari Gujarati
1 year ago
કોઈ ભલે ને ગમે તેટલું
કોઈ ભલે ને ગમે
તેટલું મોટું કેમ ના હોય,
આંધળાની જેમ એનું અનુકરણ
ક્યારેય ના કરશો !!
koi bhale ne game
tetalu motu kem na hoy,
andhalani jem enu anukaran
kyarey na karasho !!
Life Quotes Gujarati
1 year ago
કોઈની લાગણી સમજનારો અભણ વ્યક્તિ,
કોઈની લાગણી
સમજનારો અભણ વ્યક્તિ,
દુનિયાનો સૌથી વધારે ભણેલો
ગણેલો વ્યક્તિ હોય છે !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
koini lagani
samajanaro abhan vyakti,
duniyano sauthi vadhare bhanelo
ganelo vyakti hoy chhe !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
1 year ago
શરીફ દેખાતા લોકો જ શરીફ
શરીફ દેખાતા
લોકો જ શરીફ નથી હોતા,
ખાસ કરીને ચશ્મિસ લોકો !!
sarif dekhata
loko j sharif nathi hota,
khas karine chashmis loko !!
Gujarati Jokes
1 year ago