Teen Patti Master Download
જેને મેં જીવથી પણ વધારે

જેને મેં જીવથી
પણ વધારે પ્રેમ કર્યો,
આજે એણે જ મને
ઇગ્નોર કર્યો !!

jene me jivathi
pan vadhare prem karyo,
aaje ene j mane
ignore karyo !!

Sad Shayari Gujarati

2 years ago

વધારે નથી બોલતો હું પણ

વધારે નથી બોલતો હું
પણ એનો એ મતલબ નથી
કે કમજોર છું હું !!

vadhare nathi bolato hu
pan eno e matalab nathi
ke kamajor chhu hu !!

સમયને પણ કોઈ સાથ પ્રેમ

સમયને પણ
કોઈ સાથ પ્રેમ થયો છે,
એટલો બેચેન રહે છે કે ક્યાંય
ઉભો જ નથી રહેતો !!

samayane pan
koi sath prem thayo chhe,
etalo bechen rahe chhe ke kyay
ubho j nathi raheto !!

Love Shayari Gujarati

2 years ago

ઉત્સવમાં મળું કે ના મળું

ઉત્સવમાં
મળું કે ના મળું
પણ મુશ્કેલીઓમાં જરૂર
મળીશ હું તમને !!

utsavama
malu ke na malu
pan mushkelioma jarur
malish hu tamane !!

લખી રાખજે તું ક્યાંક આ

લખી રાખજે તું ક્યાંક
આ અણમોલ પળોનો હિસાબ,
કે હતું કોઈ જે માત્ર અને માત્ર
તને ચાહતું હતું બેહિસાબ !!

lakhi rakhaje tu kyank
anamol palono hisab,
ke hatu koi je matra ane matra
tane chahatu hatu behisab !!

દિવસ તો બધાનો ચોવીસ કલાકનો

દિવસ તો બધાનો
ચોવીસ કલાકનો જ હોય છે,
ફરક બસ ઉપયોગ કરવાનો છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

divas to badhano
chovis kalakano j hoy chhe,
farak bas upayog karavano chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

તકલીફ તો ઘણી બધી છે

તકલીફ તો
ઘણી બધી છે લાઈફમાં,
પણ તું જો સાથે હોય તો
કોઈ ચિંતા નથી !!

takalif to
ghani badhi chhe life ma,
pan tu jo sathe hoy to
koi chinta nathi !!

આજકાલના સંબંધીઓ સુરજમુખીના ફૂલ જેવા

આજકાલના સંબંધીઓ
સુરજમુખીના ફૂલ જેવા હોય છે,
જે બાજુ વધારે નફો દેખાતો હોય
એ બાજુ નમી જાય છે !!

ajakalana sambandhio
surajamukhin ful jeva hoy chhe,
je baju vadhare nafo dekhato hoy
e baju nami jay chhe !!

Gujarati Jokes

2 years ago

લાગે છે આખો જુન મહિનો

લાગે છે આખો જુન
મહિનો એમ કહેવામાં જ
નીકળી જશે કે આજે તો કાલ
કરતા પણ વધારે ગરમી છે !!

lage chhe aakho june
mahino em kahevama j
nikali jashe ke aaje to kal
karata pan vadhare garami chhe !!

Gujarati Jokes

2 years ago

જમવાનું એવું બનાવો કે ચાર

જમવાનું એવું બનાવો
કે ચાર લોકો એમ કહે આજે
જરાય ભૂખ નથી લાગી !!

jamavanu evu banavo
ke char loko em kahe aaje
jaray bhukh nathi lagi !!

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.