Teen Patti Master Download
પોતાની સમજદારી અગત્યની હોય છે

પોતાની સમજદારી
અગત્યની હોય છે સાહેબ,
બાકી અર્જુન અને દુર્યોધનના
ગુરુ તો એક જ હતા ને !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹

potani samajadari
agatyani hoy chhe saheb,
baki arjun ane duryodhanana
guru to ek j hata ne !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹

પ્રેમના કોઈ પુરાવા નથી હોતા,

પ્રેમના કોઈ
પુરાવા નથી હોતા,
એનું નામ સાંભળતા જ
દિલના ધબકારા વધી જાય
તો સમજી લેજો પ્રેમ છે !!

premana koi
purava nathi hota,
enu naam sambhalata j
dilana dhabakara vadhi jay
to samaji lejo prem chhe !!

Love Shayari Gujarati

2 years ago

લોકોને કામ હોય ને ત્યારે

લોકોને કામ હોય
ને ત્યારે જ ફોટા પાડે,
કામ પૂરું થયા પછી એ જ
તમને ખોટા પાડે !!

lokone kam hoy
ne tyare j phota pade,
kam puru thay pachhi e j
tamane khota pade !!

Sad Shayari Gujarati

2 years ago

ઇંતજારની હદ પણ કેવી અજીબ

ઇંતજારની હદ
પણ કેવી અજીબ હોય છે,
ના તો દરવાજો બંધ કરવા દે છે
અને ના તો આંખો !!

intajarani had
pan kevi ajib hoy chhe,
na to daravajo bandh karava de chhe
ane na to aankho !!

સમય આપવાથી સંબંધ સલામત રહે

સમય આપવાથી
સંબંધ સલામત રહે છે,
ફોર્માલીટી પૂરી કરવાથી નહીં !!

samay apavathi
sambandh salamat rahe chhe,
formality puri karavathi nahi !!

સુખેથી જીવન જીવવાની એક જ

સુખેથી જીવન
જીવવાની એક જ ઔષધી છે,
જિંદગી ગમે તે ધૂન વગાડે
એના પર અંધાધુંધ નાચી લેવું,
પછી જે થાય એ જોયું જશે !!

sukhethi jivan
jivavani ek j aushadhi chhe,
jindagi game te dhun vagade
ena par andhadhundh nachi levu,
pachi je thay e joyu jashe !!

Life Quotes Gujarati

2 years ago

જયારે તું મને પૂછે કે

જયારે તું મને
પૂછે કે જમી લીધું ?
ત્યારે એમ થાય કે કોઈ તો છે
જેને મારી ચિંતા છે !!

jayare tu mane
puchhe ke jami lidhu?
tyare em thay ke koi to chhe
jene mari chinta chhe !!

અપનાવી લો એને જે દિલથી

અપનાવી લો એને
જે દિલથી ચાહે છે તમને,
કેમ કે બહુ ઓછા લોકોને
સાચો પ્રેમ મળે છે !!

apanavi lo ene
je dilathi chahe chhe tamane,
kem ke bahu ochha lokone
sacho prem male chhe !!

Love Shayari Gujarati

2 years ago

આંખો ખુલી તો જાગી ગઈ

આંખો ખુલી તો
જાગી ગઈ બધી ઈચ્છાઓ,
અને એ પણ ખોઈ દીધું મેં જે
મળ્યું હતું સપનામાં !!

ankho khuli to
jagi gai badhi ichchhao,
ane e pan khoi didhu me je
malyu hatu sapanama !!

Sad Shayari Gujarati

2 years ago

લોકો બનાવતા ગયા અને અમે

લોકો બનાવતા ગયા
અને અમે પણ બનતા ગયા,
ક્યારેક રમકડું ક્યારેક મજાક
અને ક્યારેક તમાશો !!

loko banavat gaya
ane ame pan banata gaya,
kyarek ramakadu kyarek majak
ane kyarek tamasho !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.