બળવાન બનો, કુતરું લાકડી પકડે
બળવાન બનો,
કુતરું લાકડી પકડે છે અને
સિંહ લાકડી વાળાને !!
balavan bano,
kutaru lakadi pakade chhe ane
sinh lakadi valane !!
Life Quotes Gujarati
1 year ago
ડબલ રોલ કરવા વાળો માણસ,
ડબલ રોલ
કરવા વાળો માણસ,
અંતમાં સિંગલ રોલ કરવાને
લાયક પણ નથી રહેતો !!
double role
karav valo manas,
antam single role karavane
layak pan nathi raheto !!
Life Quotes Gujarati
1 year ago
લોકોને જયારે જરૂર હતી ત્યારે
લોકોને જયારે જરૂર હતી
ત્યારે ઉઘાડા પગે ગયા હતા અમે,
અમારો વારો આવ્યો તો બધાને
તડકો લાગવા લાગ્યો !!
lokone jayare jarur hati
tyare ughada page gaya hata ame,
amaro varo aavyo to badhane
tadako lagava lagyo !!
Sad Shayari Gujarati
1 year ago
જીવનમાં એ લોકો જ અસફળ
જીવનમાં એ લોકો
જ અસફળ થાય છે જે
વિચારે છે પણ કરતા નથી !!
💐🌷🌹 શુભ સવાર 🌹🌷💐
jivanama e loko
j asafal thay chhe je
vichare chhe pan karata nathi !!
💐🌷🌹 shubh savar 🌹🌷💐
Good Morning Quotes Gujarati
1 year ago
પગ લપસવાથી થયેલા ઘા તો
પગ લપસવાથી
થયેલા ઘા તો રુઝાઈ જશે
પણ જીભ લપસવાથી થયેલા
ઘા રુઝાતા બહુ વાર લાગે છે !!
💐🌷🌹 શુભ સવાર 🌹🌷💐
pag lapasavathi
thayela gha to ruzai jashe
pan jibh lapasavathi thayela
gha ruzata bahu var lage chhe !!
💐🌷🌹 shubh savar 🌹🌷💐
Good Morning Quotes Gujarati
1 year ago
કોઈ ફરક નથી પડતો કે
કોઈ ફરક નથી પડતો કે
તમારો ચહેરો કેટલો સુંદર છે,
જો તમારું ચરિત્ર કદરૂપ છે
તો તમે કદરૂપ છો !!
koi farak nathi padato ke
tamaro chahero ketalo sundar chhe,
jo tamaru charitra kadarup chhe
to tame kadarup chho !!
Gujarati Suvichar
1 year ago
દુર હોવા છતાં આટલા ગમો
દુર હોવા છતાં
આટલા ગમો છો તમે,
ખબર નહીં નજીક હોત
તો મારું શું થાત !!
dur hova chhata
aatala gamo chho tame,
khabar nahi najik hot
to maru shun that !!
Romantic Shayari Gujarati
1 year ago
મોદીજી અને અમિતજી 3-4 વર્ષ
મોદીજી અને અમિતજી
3-4 વર્ષ આમ જ લાગી રહેશે
તો સ્કુલોમાં ક્લાસ મોનીટર
પણ ભાજપના જ હશે !!
modiji ane amitaji
3-4 varsh aam j lagi raheshe to
school ma class monitor pan
bhajapan j hashe !!
Gujarati Jokes
1 year ago
સપના સાચા પાડવા માટે ખરા
સપના સાચા
પાડવા માટે ખરા સમયે
જાગી જવું જરૂરી છે !!
💐🌷🌹 સુપ્રભાત 🌹🌷💐
sapana sacha
padava mate khara samaye
jagi javu jaruri chhe !!
💐🌷🌹 suprabhat 🌹🌷💐
Good Morning Quotes Gujarati
1 year ago
મને વિશ્વાસ છે કે અત્યાર
મને વિશ્વાસ છે
કે અત્યાર સુધીમાં મારું
ધીરજનું ફળ ચોરાઈ ગયું છે !!
mane vishvas chhe
ke atyar sudhima maru
dhirajanu fal chorai gayu chhe !!
Gujarati Jokes
1 year ago
