એ બધી જ જગ્યાએથી દુર
એ બધી જ જગ્યાએથી
દુર થઇ જાઓ જ્યાં તમારી
કિંમત ના થતી હોય !!
e badhi j jagyaethi
dur thai jao jya tamari
kimmat na thati hoy !!
Gujarati Suvichar
2 years ago
હમસફર રોવડાવે એવો પણ ચાલશે,
હમસફર
રોવડાવે એવો પણ ચાલશે,
બસ મારા સિવાય બીજા કોઈને
પ્રેમ ના કરવો જોઈએ !!
hamasafar
rovadave evo pan chalashe,
bas mara sivay bij koine
prem na karavo joie !!
Romantic Shayari Gujarati
2 years ago
જયારે તમારો ઈરાદો સારો હોય
જયારે તમારો ઈરાદો સારો હોય
ત્યારે તમે લોકોને નહીં પણ લોકો
તમને ખોઈ દેતા હોય છે !!
jayare tamaro irado saro hoy
tyare tame lokone nahi pan loko
tamane khoi deta hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
મતભેદ એક એવી ઉધઈ છે
મતભેદ એક એવી ઉધઈ છે
જે ધીમે ધીમે મન સુધી પહોંચીને
લાગણીઓને કોતરી નાખે છે !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹
matabhed ek evi udhai chhe
je dhime dhime man sudhi pahonchine
laganione kotari nakhe chhe !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સુખ દુઃખના સરનામા ના હોય
સુખ દુઃખના
સરનામા ના હોય સાહેબ,
અહીં તો આપણા મળે એ સુખ
અને છુટા પડે એ દુઃખ,
લાગણીઓ સચવાય એ સુખ
અને દુભાય એ દુઃખ !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹
sukh dukhana
saranama na hoy saheb,
ahi to aapana male e sukh
ane chhuta pade e dukh,
laganio sachavay e sukh
ane dubhay e dukh !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ક્યારેક એકલતાથી થાકી જાઓ ત્યારે
ક્યારેક એકલતાથી થાકી જાઓ
ત્યારે પોતાના ખિસ્સા તપાસી લેવા,
ક્યાંક ખૂણે પડેલો આઠ આના જેવો
કોઈ સંબંધ અવાજ કરી ઉઠે !!
💐🌷🌹 શુભ સવાર 🌹🌷💐
kyarek ekalatathi thaki jao
tyare potana khissa tapasi leva,
kyank khune padelo aath aana jevo
koi sambandh avaaj kari uthe !!
💐🌷🌹 shubh savar 🌹🌷💐
Good Morning Quotes Gujarati
2 years ago
જેવા સાથે તેવા થતા તો
જેવા સાથે તેવા
થતા તો બધાને આવડે,
પણ સાચી મજા તો જેવા હોય
તેવા બનીને રહેવામાં છે !!
💐🌷🌹 શુભ સવાર 🌹🌷💐
jeva sathe teva
thata to badhane aavade,
pan sachi maja to jeva hoy
teva banine rahevama chhe !!
💐🌷🌹 shubh savar 🌹🌷💐
Good Morning Quotes Gujarati
2 years ago
જીગરી દોસ્ત જો સાથે હોય
જીગરી દોસ્ત
જો સાથે હોય ને તો
કોઈપણ કામ અશક્ય નથી
હોતું જિંદગીમાં !!
jigari dost
jo sathe hoy ne to
koipan kam ashaky nathi
hotu jindagima !!
Dosti Shayari Gujarati
2 years ago
ઘણીવાર લોકો તમારી મદદ કરવા
ઘણીવાર લોકો
તમારી મદદ કરવા ઈચ્છે છે
પણ તમારા સ્વભાવ અને વ્યવહારના લીધે
એ એવું કરી શકતા નથી !!
ghanivar loko
tamari madad karav icchhe chhe
pan tamar svabhav ane vyavaharan lidhe
e evu kari shakat nathi !!
Life Quotes Gujarati
2 years ago
નિયત માત્ર એની જ સાફ
નિયત માત્ર
એની જ સાફ રહી શકે,
જેનો પોતાના મન પર
સંપૂર્ણ કાબુ હોય છે !!
💐🌷🌹 શુભ સવાર 🌹🌷💐
niyat matra
eni j saf rahi shake,
jeno potan man par
sampurn kabu hoy chhe !!
💐🌷🌹 shubh savar 🌹🌷💐
Good Morning Quotes Gujarati
2 years ago
