Teen Patti Master Download
જેને પોતાની અંદર રહેલી ભૂલ

જેને પોતાની અંદર
રહેલી ભૂલ નથી દેખાતી,
એને બીજાની અંદર ભૂલો સિવાય
બીજું કંઈ નથી દેખાતું !!

jene potani andar
raheli bhul nathi dekhati,
ene bijani andar bhulo sivay
biju kai nathi dekhatu !!

Life Quotes Gujarati

11 months ago

જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી

જીવનમાં બે વસ્તુ
માણસને દુઃખી કરે છે,
એક જીદ અને બીજુ અભિમાન,
જીવનમાં બે વસ્તુ માણસને સુખી કરે છે
એક જતું કરવું અને બીજું જાતે કરવું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jivanama be vastu
manasane dukhi kare chhe,
ek jid ane biju abhiman,
jivanama be vastu manasane sukhi kare chhe
ek jatu karavu ane biju jate karavu !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જ્ઞાન એટલે આપણે શું કરી

જ્ઞાન એટલે આપણે
શું કરી શકીએ એનુ ભાન,
અને ભાન એટલે ક્યારે શું
ન કરવુ એનુ જ્ઞાન !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

gnan etale apane
shun kari shakie enu bhan,
ane bhan etale kyare shun
na karavu enu gnan !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

એ ભૂતકાળના પાના જે તમને

એ ભૂતકાળના પાના
જે તમને દુઃખી કરે છે એને
સળગાવીને જિંદગીની એક નવી
શરૂઆત કરવામાં કંઈ ખોટું નથી !!

e bhutakalana pana
je tamane dukhi kare chhe ene
salagavine jindagini ek navi
sharuat karavama kai khotu nathi !!

Life Quotes Gujarati

11 months ago

વાણી અને વિચાર ઉપર માણસ

વાણી અને વિચાર ઉપર
માણસ ની પ્રગતિ નો આધાર છે,
જો સારુ બોલશો તો સૌ સાથ આપશે અને
સારુ વિચારશો તો કુદરત સાથ આપશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

vani ane vichar upar
manas ni pragati no aadhar chhe,
jo saru bolasho to sau sath aapashe ane
saru vicharasho to kudarat sath aapashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન

સંબંધોનું વાવેતર કરતા
પહેલા જમીન પારખી લેજો સાહેબ,
કેમ કે લાખ પ્રયત્નો કરવા છતાં રણમાં
સફરજનની ખેતી ના થઇ શકે !!

sambandhonu vavetar karata
pahela jamin parakhi lejo saheb,
kem ke lakh prayatno karav chhata ranama
safarajanani kheti na thai shake !!

Sambandh Status Gujarati

11 months ago

છોડ હોય કે સંબંધ, વાવતા

છોડ હોય કે સંબંધ,
વાવતા પહેલા માટી પારખી લેજો,
બધી માટી ઉપજાઉ નથી હોતી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

chhod hoy ke sambandh,
vavata pahela mati parakhi lejo,
badhi mati upajau nathi hoti !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જયારે તમારી પાસે ખોવા માટે

જયારે તમારી પાસે
ખોવા માટે કંઈ ના વધ્યું હોય
ત્યારે તમારી પાસે મેળવવા માટે
ઘણું બધું હોય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jayare tamari pase
khova mate kai na vadhyu hoy
tyare tamari pase melavava mate
ghanu badhu hoy chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

લાકડાના કીડા આખી ખુરશી ખાઈ

લાકડાના કીડા આખી
ખુરશી ખાઈ જાય છે અને
ખુરશીના કીડા આખા દેશને !!

lakadana kida aakhi
khurashi khai jay chhe ane
khurashina kida aakh deshane !!

Gujarati Suvichar

11 months ago

કંઇક ને કંઇક બોલતા રહો

કંઇક ને કંઇક
બોલતા રહો મારી સાથે,
સાવ આમ ચુપ રહેશો તો
લોકો સાંભળી જશે !!

kaik ne kaik
bolata raho mari sathe,
sav aam chhup rahesho to
loko sambhali jashe !!

Sambandh Status Gujarati

11 months ago

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.