
કોઈ વ્યક્તિથી અલગ થઇ જવું
કોઈ વ્યક્તિથી અલગ
થઇ જવું બહુ સહેલું છે પણ
એ વ્યક્તિની યાદોથી અલગ
થવું બહુ જ અઘરું છે !!
koi vyaktithi alag
thai javu bahu sahelu chhe pan
e vyaktini yadothi alag
thavu bahu j agharu chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
મારી સિગારેટ અને તારી યાદ
મારી સિગારેટ અને
તારી યાદ બંને એક સરખા છે,
બહારથી ભલે ખુશી આપે છે પણ
અંદરથી સળગાવી દે છે !!
mari cigarette ane
tari yaad banne ek sarakha chhe,
baharathi bhale khushi aape chhe pan
andarathi salagavi de chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
તને લાગતું હશે કે હું
તને લાગતું
હશે કે હું ખુશ છું,
પણ હું મરું છું તારી સાથે
વાત કરવા માટે !!
tane lagatu
hashe ke hu khush chhu,
pan hu maru chhu tari sathe
vat karava mate !!
Miss You Shayari Gujarati
1 year ago
ઇંતજારની હદ પણ કેવી અજીબ
ઇંતજારની હદ
પણ કેવી અજીબ હોય છે,
ના તો દરવાજો બંધ કરવા દે છે
અને ના તો આંખો !!
intajarani had
pan kevi ajib hoy chhe,
na to daravajo bandh karava de chhe
ane na to aankho !!
Miss You Shayari Gujarati
1 year ago
ભીંજાઈ જવાનું કારણ દર વખતે
ભીંજાઈ જવાનું કારણ
દર વખતે વરસાદ જ નથી હોતો,
ક્યારેક મનગમતી યાદોનું ઝાપટું
પણ પાંપણો પલાળી જાય છે !!
bhinjai javanu karan
dar vakhate varasad j nathi hoto,
kyarek managamati yadonu zapatu
pan pampano palali jay chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
લોકો રાહ જોઈ રહ્યા છે
લોકો રાહ જોઈ
રહ્યા છે વરસાદની કે એ
આવે તો ઠંડક થાય પણ હું રાહ
જોવું છું તારી કે તું આવે તો
મારા દિલને રાહત થાય !!
loko rah joi
rahya chhe varasadani ke e
aave to thandak thay pan hu rah
jovu chhu tari ke tu aave to
mara dilane rahat thay !!
Miss You Shayari Gujarati
1 year ago
આજકાલ કોઈ કામમાં મારું મન
આજકાલ કોઈ કામમાં
મારું મન જ નથી લાગતું,
બસ તારી યાદ આવ્યા કરે છે !!
ajakal koi kamama
maru man j nathi lagatu,
bas tari yaad avya kare chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
વાતો ભલે આપણી થાય કે
વાતો ભલે
આપણી થાય કે ના થાય,
તારી ચિંતા હંમેશા થાય છે !!
vato bhale
aapani thay ke na thay,
tari chinta hammesha thay chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
જેટલો તને કોઈએ પ્રેમ પણ
જેટલો તને કોઈએ
પ્રેમ પણ નહીં કર્યો હોય,
એટલું તો હું તને રોજ
યાદ કરું છું દિકા !!
jetalo tane koie
prem pan nahi karyo hoy,
etalu to hu tane roj
yaad karu chhu dika !!
Miss You Shayari Gujarati
1 year ago
કોઈ કેમ કરી રોકી શકે,
કોઈ કેમ કરી રોકી શકે,
યાદ હોય કે પછી વરસાદ હોય !!
koi kem kari roki shake,
yaad hoy ke pachhi varasad hoy !!
Miss You Shayari Gujarati
1 year ago