
ઓયે હવે તો વાત કર,
ઓયે હવે તો વાત કર,
તારી બહુ યાદ આવે છે યાર !!
oye have to vaat kar,
tari bahu yaad aave chhe yaar !!
Miss You Shayari Gujarati
1 year ago
યાદ તો બહુ આવે છે
યાદ તો
બહુ આવે છે તારી
પણ શું કરું રોજની જેમ જ
આજે પણ તડપી તડપીને
સુઈ જઈશ !!
yaad to
bahu aave chhe tari
pan shun karu rojani jem j
aaje pan tadapi tadapine
sui jaish !!
Miss You Shayari Gujarati
1 year ago
અધુરો લાગે છે એ દિવસ
અધુરો લાગે છે
એ દિવસ જયારે તારી
સાથે વાત નથી થતી !!
adhuro lage chhe
e divas jayare tari
sathe vat nathi thati !!
Miss You Shayari Gujarati
1 year ago
આજકાલ તારી બહુ યાદ આવે
આજકાલ તારી
બહુ યાદ આવે છે મને,
ચાલને આપણે પણ ક્યાંક
છાનામાના મળી લઈએ !!
ajakal tari
bahu yaad aave chhe mane,
chalane aapane pan kyank
chhanamana mali laie !!
Miss You Shayari Gujarati
1 year ago
આમ તો ઘણો બદલાવ આવી
આમ તો ઘણો
બદલાવ આવી ગયો છે,
પણ તને યાદ કરવાની મારી
આદત આજે પણ છૂટી નથી !!
aam to ghano
badalav aavi gayo chhe,
pan tane yaad karavani mari
aadat aaje pan chhuti nathi !!
Miss You Shayari Gujarati
1 year ago
અમુક લોકો ક્યારેય નથી જાણતા
અમુક લોકો
ક્યારેય નથી જાણતા
કે એ આપણી યાદો હોય છે !!
amuk loko
kyarey nathi janata
ke e apani yaado hoy chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
મારે બીજું કંઈ નથી સાંભળવું,
મારે બીજું
કંઈ નથી સાંભળવું,
જલદીથી મળવા આવ !!
mare biju
kai nathi sambhalavu,
jaladithi malava aav !!
Miss You Shayari Gujarati
1 year ago
માંડ જિંદગી પાટે ચઢે, ત્યાં
માંડ જિંદગી પાટે ચઢે,
ત્યાં એની યાદ આવી જાય છે !!
mand jindagi pate chadhe,
tya eni yaad aavi jay chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
તને એમ હશે કે હું
તને એમ હશે કે
હું ખુશ છું તારા વગર
પણ હું મરું છું તારી સાથે
વાત કર્યા વગર !!
tane em hashe ke
hu khush chhu tara vagar
pan hu maru chhu tari sathe
vat karya vagar !!
Miss You Shayari Gujarati
1 year ago
ભલે આજે અમે મોડા ઉઠ્યા,
ભલે આજે
અમે મોડા ઉઠ્યા,
પણ તમને યાદ કરવાનું
નથી ભૂલ્યા હો !!
bhale aaje
ame mod uthya,
pan tamane yaad karavanu
nathi bhulya ho !!
Miss You Shayari Gujarati
1 year ago