Teen Patti Master Download
એમને એટલા ખુશ જોઇને મારું

એમને એટલા ખુશ
જોઇને મારું મન નથી થતું
કે મારી યાદ નથી આવતી
એવું હું પૂછી શકું !!

emane etala khush
joine maru man nathi thatu
ke mari yaad nathi aavati
evu hu puchhi shaku !!

મારી આંખોમાં નીંદર બેસુમાર છે,

મારી આંખોમાં
નીંદર બેસુમાર છે,
પણ તારી યાદો કહે છે કે
સુવાને હજુ વાર છે !!

mari aankhoma
nindar besumar chhe,
pan tari yado kahe chhe ke
suvane haju var chhe !!

પલળવું હોય તો સંગાથ જોઈએ,

પલળવું હોય
તો સંગાથ જોઈએ,
એકલા તો પાંપણ પણ
રોજ જ ભિંજાય છે !!

palalavu hoy
to sangath joie,
ekala to pampan pan
roj j bhinjay chhe !!

હું તારી રાહ જોતા જોતા

હું તારી રાહ
જોતા જોતા મરી જઈશ,
પણ તારી રાહ જોવાનું હું
ક્યારેય બંધ નહીં કરું !!

hu tari rah
jota jota mari jaish,
pan tari rah jovanu hu
kyarey bandh nahi karu !!

કોણ કહે છે કે તારી

કોણ કહે છે કે
તારી યાદ નથી આવતી,
મારી આંખોને પૂછ કે મારી
રાત કેમ વીતે છે !!

kon kahe chhe ke
tari yaad nathi aavati,
mari aankhone puchh ke mari
rat kem vite chhe !!

કહેવા માટે તો હું બહુ

કહેવા માટે તો
હું બહુ ખુશ છું પણ
તારા વગર મારુ મન
ક્યાં લાગે છે યાર !!

kaheva mate to
hu bahu khush chhu pan
tara vagar maru man
kya lage chhe yaar !!

એક તું છે જે હંમેશા

એક તું છે જે હંમેશા
મારાથી નારાજ રહે છે અને
એક તારી તસ્વીર છે જેને જોઉં તો
મારી સાથે વાત કરવા લાગે છે !!

ek tu chhe je hammesha
marathi naraj rahe chhe ane
ek tari tasvir chhe jene jou to
mari sathe vaat karava lage chhe !!

હું હોઈશ ભૂલ એના માટે,

હું હોઈશ
ભૂલ એના માટે,
પણ મારા માટે તો એ
સુંદર યાદ છે !!

hu hoish
bhul ena mate,
pan mara mate to e
sundar yaad chhe !!

ક્યારેક મન ભરીને વરસવાનું તો

ક્યારેક મન ભરીને વરસવાનું
તો ક્યારેક એક ટીપા માટે તરસાવાનું,
ઓયે વરસાદ તારી આદત પણ જો
મારા યાર જેવી જ છે !!

kyarek man bharine varasavanu
to kyarek ek tipa mate tarasavanu,
oye varasad tari aadat pan jo
mara yaar jevi j chhe !!

સો વાર કીધું આ દિલને

સો વાર કીધું આ દિલને
કે ચાલ હવે તું ભૂલી જા એમને,
દર વખતે મારું આ દિલ કહે છે કે
તું દિલથી નથી કહેતો !!

so var kidhu aa dilane
ke chal have tu bhuli ja emane,
dar vakhate maru aa dil kahe chhe ke
tu dilathi nathi kaheto !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.