
શું ફાયદો આ વીજળીના ચમકારાઓનો,
શું ફાયદો આ
વીજળીના ચમકારાઓનો,
જયારે પાસે કોઈ ડરીને ગળે
લગાવવા વાળી ના હોય !!
shu fayado
vijali na chamakarao no,
jayare pase koi darine gale
lagavava vali na hoy !!
Romantic Shayari Gujarati
1 year ago
જયારે તમને કોઈ એવું મળી
જયારે તમને કોઈ
એવું મળી જાય કે જેની સાથે
તમે આખી જિંદગી વિતાવવા માંગો છો
તો દિલ કરે છે કે એ જિંદગી બહુ
જલ્દી શરુ થઇ જાય !!
jayare tamane koi
evu mali jaay ke jeni sathe
tame aakhi jindagi vitavava mango chho
to dil kare chhe ke e jindagi bahu
jaldi sharu thai jay !!
Romantic Shayari Gujarati
1 year ago
ભોળા લોકો હંમેશા છેતરાય છે,
ભોળા લોકો
હંમેશા છેતરાય છે,
કારણ કે તેઓ ખોટા લોકો
પર વિશ્વાસ કરે છે !!
bhola loko
hammesha chhetaray chhe,
karan ke teo khota loko
par vishvas kare chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
હે મારા કાન્હા, પામવું ક્યાં
હે મારા કાન્હા,
પામવું ક્યાં જરૂરી છે,
તને ચાહતા રહેવું એ પણ ઘણું છે,
અને કોઈને કહેવું ક્યાં જરૂરી છે
બસ તું અનુભવે એ જ ઘણું છે !!
he mara kanha,
pamavu kya jaruri chhe,
tane chahata rahevu e pan ghanu chhe,
ane koine kahevu kya jaruri chhe
bas tu anubhave e j ghanu chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
વરસાદ આવી ગયો છે, ચા
વરસાદ આવી ગયો છે,
ચા પકોડા હું બનાવી દઈશ,
તું બસ આવી જા પ્લીઝ !!
varasad aavi gayo chhe,
cha pakoda hu banavi daish,
tu bas aavi ja please !!
Romantic Shayari Gujarati
1 year ago
હોય જો ભરોસો તો પકડી
હોય જો ભરોસો
તો પકડી લે હાથ મારો,
ચાંદ તારા ભલે ના લાવી શકું
પણ જો ધરતી પર તને સ્વર્ગનો
એહસાસ ના કરાવી દઉં તો
ધિક્કાર છે મારા પ્રેમને !!
hoy jo bharoso
to pakadi le hath maro,
chand tara bhale na lavi shaku
pan jo dharati par tane swarg no
ehasas na karavi dau to
dhikkar chhe mara premane !!
Romantic Shayari Gujarati
1 year ago
મુસીબત જોઇને જીવનમાં ક્યારેય હાર
મુસીબત જોઇને જીવનમાં
ક્યારેય હાર ના માનો સાહેબ,
બની શકે આ મુસીબતમાં જ તમારી
કોઈ મહાન શરૂઆત છુપાયેલી હોય,
મોટા મોટા દુઃખ પોતાની સાથે હંમેશા
મોટી શરૂઆત લઈને આવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
musibat joine jivan ma
kyarey har na mano saheb,
bani shake aa musibat ma j tamari
koi mahan sharuat chhupayeli hoy,
mota mota dukh potani sathe hammesha
moti sharuat laine aave chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Romantic Shayari Gujarati
1 year ago
એકવાર દિલમાં છપાઈ ગયેલું નામ
એકવાર દિલમાં છપાઈ
ગયેલું નામ જો ભૂંસાઈ શકાતું હોત,
તો આજે દુનિયામાં કૃષ્ણ અને રાધાને
વળી કોણ યાદ કરતુ હોત !!
ekavar dilama chhapai
gayelu naam jo bhunsai shakatu hot,
to aaje duniyama krushna ane radha ne
vali kon yaad karatu hot !!
Romantic Shayari Gujarati
1 year ago
અમારી આ આંખોને પૂછો કે
અમારી આ
આંખોને પૂછો કે કેટલા
ખુબસુરત છો તમે !!
amari aa
ankhone puchho ke ketala
khubasurat chho tame !!
Romantic Shayari Gujarati
1 year ago
વરસોથી રાહ જોઈ છે અને
વરસોથી રાહ જોઈ છે
અને વરસો રાહ જોવા તૈયાર છું,
બસ એ એકવાર કહી દે મને
કે રાહ જોજે હું આવીશ !!
varasothi rah joi chhe
ane varaso rah jova taiyar chhu,
bas e ekavar kahi de mane
ke rah joje hu avish !!
Romantic Shayari Gujarati
1 year ago