
મારા શરીરમાંથી મારી આત્મા નીકળી
મારા શરીરમાંથી
મારી આત્મા નીકળી જશે,
પણ તું મારા દિલમાંથી ક્યારેય
નહીં નીકળી શકે !!
mara shariramanthi
mari aatma nikali jashe,
pan tu mara dilamanthi kyarey
nahi nikali shake !!
Romantic Shayari Gujarati
1 year ago
મને નથી ખબર કે મારે
મને નથી ખબર
કે મારે શું વાત કરવી છે,
પણ ઓયે મારે તારી સાથે
વાત કરવી છે પ્લીઝ !!
mane nathi khabar
ke mare shun vaat karavi chhe,
pan oye mare tari sathe
vat karavi chhe please !!
Romantic Shayari Gujarati
1 year ago
જે દિવસ કોઈ તમારો સાથ
જે દિવસ કોઈ
તમારો સાથ ના દે,
એકવાર મને યાદ કરજો,
પૂરી દુનિયા જોશે કે તમને
પ્રેમ કોણે કર્યો હતો !!
je divas koi
tamaro sath na de,
ekavar mane yaad karajo,
puri duniya joshe ke tamane
prem kone karyo hato !!
Romantic Shayari Gujarati
1 year ago
મેં મારા દિલને ફોર્મેટ કરીને
મેં મારા દિલને
ફોર્મેટ કરીને જોઈ લીધું,
શું કરું યાર એક તારું નામ
હંમેશા રહી જાય છે !!
me mara dilane
format karine joi lidhu,
shun karu yaar ek taru name
hammesha rahi jay chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
નસીબથી મળે છે દિલથી ચાહવા
નસીબથી મળે છે
દિલથી ચાહવા વાળા અને
હું બહુ ખુશનસીબ છું કે મને
એ નસીબ મળ્યું છે !!
nasibathi male chhe
dilathi chahava vala ane
hu bahu khushanasib chhu ke mane
e nasib malyu chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
ગમે એટલા ધક્કા મારી લે
ગમે એટલા
ધક્કા મારી લે પણ
હું તારા દિલની બહાર તો
નહીં જ નીકળું !!
game etala
dhakka mari le pan
hu tara dilani bahar to
nahi j nikalu !!
Romantic Shayari Gujarati
1 year ago
મારી કોઈ જીદ નથી તમને
મારી કોઈ જીદ
નથી તમને પામવાની,
અને હા કોઈ હદ પણ નથી
તમને ચાહવાની !!
mari koi jid
nathi tamane pamavani,
ane haa koi had pan nathi
tamane chahavani !!
Romantic Shayari Gujarati
1 year ago
જયારે બે વ્યક્તિ વિચારે કે
જયારે બે વ્યક્તિ વિચારે કે
એકબીજાને ક્યારેય નથી છોડવા,
ત્યારે અડધી જંગ તો એ લોકો
ત્યાં જ જીતી જતા હોય છે !!
jayare be vyakti vichare ke
ekabijane kyarey nathi chhodava,
tyare adadhi jang to e loko
tya j jiti jata hoy chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
મુલાકાતનો ઈરાદો છે, તમે મળવાની
મુલાકાતનો ઈરાદો છે,
તમે મળવાની ઈચ્છા તો કરો,
બધા જ ઈલ્ઝામ હું મારા માથે લઇ લઈશ,
તમે સાથે રહેવાનું વચન તો આપો !!
mulakatano irado chhe,
tame malavani ichchha to karo,
badha j ilzam hu mara mathe lai laish,
tame sathe rahevanu vachan to aapo !!
Romantic Shayari Gujarati
1 year ago
જયારે તું મને પૂછે કે
જયારે તું મને
પૂછે કે જમી લીધું ?
ત્યારે એમ થાય કે કોઈ તો છે
જેને મારી ચિંતા છે !!
jayare tu mane
puchhe ke jami lidhu?
tyare em thay ke koi to chhe
jene mari chinta chhe !!
Romantic Shayari Gujarati
1 year ago