
જીવવાની શું વાત કરો છો
જીવવાની શું
વાત કરો છો સાહેબ,
અમે તો એની સાથે દફન
થવા પણ તૈયાર છીએ !!
jivavani shun
vat karo chho saheb,
ame to eni sathe dafan
thava pan taiyar chhie !!
Romantic Shayari Gujarati
1 year ago
લાગણીનો ટેકો મળી જાય, પછી
લાગણીનો ટેકો મળી જાય,
પછી લાકડીના ટેકાની જરૂર નથી રહેતી !!
laganino teko mali jay,
pachhi lakadin tekani jarur nathi raheti !!
Romantic Shayari Gujarati
1 year ago
સગા સંબંધીઓ માત્ર સુખના જ
સગા સંબંધીઓ માત્ર
સુખના જ સાથીઓ હોય છે,
દુખના દિવસોમાં ખભે હાથ રાખીને
સાથે માત્ર મિત્રો જ ઉભા રહે છે !!
saga sambandhio matra
sukhana j sathio hoy chhe,
dukhana divasoma khabhe hath rakhine
sathe matra mitro j ubha rahe chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
ઓયે સાંભળ ને, ઝઘડો થયા
ઓયે સાંભળ ને,
ઝઘડો થયા પછી પણ
મને તારી જરૂર હોય છે !!
oye sambhal ne,
zaghado thay pachhi pan
mane tari jarur hoy chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
મનપસંદ વ્યક્તિ બધી જ બીમારીનો
મનપસંદ વ્યક્તિ
બધી જ બીમારીનો
ઈલાજ હોય છે !!
manapasand vyakti
badhi j bimarino
ilaj hoy chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
સાચી મજા તો મુશળધારમાં જ
સાચી મજા તો
મુશળધારમાં જ આવે,
ભલે ને એ વરસાદ હોય
કે પછી પ્રેમ હોય !!
sachi maja to
mushaladhar ma j aave,
bhale ne e varasad hoy
ke pachhi prem hoy !!
Romantic Shayari Gujarati
1 year ago
મને નથી ખબર કે હું
મને નથી ખબર
કે હું કાલે હોઈશ કે નહીં,
મારી ઈચ્છા છે કે મારી આજ
હું તારી સાથે વિતાવું !!
mane nathi khabar
ke hu kale hoish ke nahi,
mari ichchha chhe ke mari aaj
hu tari sathe vitavu !!
Romantic Shayari Gujarati
1 year ago
દુનિયામાં એવું કોઈ ઉદાહરણ નથી
દુનિયામાં એવું કોઈ
ઉદાહરણ નથી જે આપીને
હું તમને સમજાવી શકું કે તમે
મને કેટલા ગમો છો !!
duniya ma evu koi
udaharan nathi je aapine
hu tamane samajavi shaku ke tame
mane ketala gamo chho !!
Romantic Shayari Gujarati
1 year ago
તું પકડી લેજે હાથ મારો
તું પકડી લેજે હાથ
મારો દુનિયાની સામે,
હું તારા જીવનમાં ખુશીઓની
બહાર લાવી દઈશ !!
tu pakadi leje hath
maro duniyani same,
hu tara jivan ma khushio ni
bahar lavi daish !!
Romantic Shayari Gujarati
1 year ago
સરળ નથી તમને પ્રેમ કરવો
સરળ નથી
તમને પ્રેમ કરવો પણ
તમને પ્રેમ ના કરવો એ
એનાથી પણ વધારે
મુશ્કેલ છે !!
saral nathi
tamane prem karavo pan
tamane prem na karavo e
enathi pan vadhare
mushkel chhe !!
Romantic Shayari Gujarati
1 year ago