
મને તારા રૂપ રંગથી કંઈ
મને તારા રૂપ રંગથી
કંઈ ફરક નથી પડતો,
તારું દિલ સારું છે એટલે
તને પ્રેમ કરું છું !!
mane tar rup rang thi
kai farak nathi padato,
taru dil saru chhe etale
tane prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી બધી ખુશીઓનું કારણ છો
મારી બધી
ખુશીઓનું કારણ છો તમે,
મારી બધી સમસ્યાઓનું
નિવારણ છો તમે !!
mari badhi
khushionu karan chho tame,
mari badhi samasyaonu
nivaran chho tame !!
Romantic Shayari Gujarati
2 years ago
તું કેટલી સારી છે, અને
તું કેટલી સારી છે,
અને કેટલું સારું છે કે
તું ફક્ત મારી છે !!
tu ketali sari chhe,
ane ketalu saru chhe ke
tu fakt mari chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારી પાસે બસ એક દિલ
મારી પાસે
બસ એક દિલ છે,
અને એ દિલમાં બસ એક તું !!
mari pase
bas ek dil chhe,
ane e dil ma bas ek tu !!
Romantic Shayari Gujarati
2 years ago
તારામાં તો એટલી મીઠાશ ભરેલી
તારામાં તો
એટલી મીઠાશ ભરેલી છે,
કે એની આગળ ડેરી મિલ્ક
પણ બકવાસ છે !!
tarama to
etali mithash bhareli chhe,
ke eni aagal dairy milk
pan bakavas chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એ આદત બની ગયા છો
એ આદત બની
ગયા છો તમે મારી,
જે હવે મોત પછી જ
છૂટશે મારાથી !!
e aadat bani
gaya chho tame mari,
je have mot pachhi j
chhutashe marathi !!
Romantic Shayari Gujarati
2 years ago
પાગલ ક્યાંય નહીં જાવ હું
પાગલ ક્યાંય
નહીં જાવ હું તને છોડીને,
કારણ કે તારા વગર જીવતે
જીવ મરી જઈશ હું !!
pagal kyany
nahi jav hu tane chhodine,
karan ke tara vagar jivate
jiv mari jaish hu !!
Romantic Shayari Gujarati
2 years ago
મારું હોવા છતાં મારું સાંભળતું
મારું હોવા છતાં
મારું સાંભળતું નથી,
તને મળીને આ શું થઇ
ગયું છે મારા દિલને !!
maru hova chhata
maru sambhalatu nathi,
tane maline aa shu thai
gayu chhe mara dil ne !!
Romantic Shayari Gujarati
2 years ago
એવું નથી કે હું કોઇથી
એવું નથી
કે હું કોઇથી ડરું છું,
પણ કહેવું સરળ નથી
કે હું તને પ્રેમ કરું છું !!
evu nathi
ke hu koithi daru chhu,
pan kahevu saral nathi
ke hu tane prem karu chhu !!
Romantic Shayari Gujarati
2 years ago
એ પ્રેમ જ શું જે
એ પ્રેમ જ શું
જે તારી "હા"પર નિર્ભર રહે,
મારો પ્રેમ તો તારી "ના" પછી
પણ કાયમ રહેશે !!
e prem j shu
je tari"ha"par nirbhar rahe,
maro prem to tari"na" pachhi
pan kayam raheshe !!
Romantic Shayari Gujarati
2 years ago