
ભીની ભીની સુગંધ કોઈ મને
ભીની ભીની સુગંધ
કોઈ મને ભીતર સુધી વિંધે છે,
ફૂલોને પૂછ્યું સરનામું તો એ તારી
તરફ આંગળી ચીંધે છે !!
😘😘😘😘😘😘😘😘
bhini bhini sugandh
koi mane bhitar sudhi vindhe chhe,
fulone puchhyu saranamu to e tari
taraf angali chindhe chhe !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
2 years ago
ઓય નખરાળી રંગને આવ્યાં વગર
ઓય નખરાળી
રંગને આવ્યાં વગર
છુટકો જ નથી હો,
કેમકે તે મહેંદી જ મારા
નામની મૂકી છે !!
😍😍😍😍😍😍😍
oy nakharali
rang ne aavya vagar
chhutako j nathi ho,
kemake te mahendi j mara
nam ni muki chhe !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
2 years ago
મોટાભાગના છોકરાઓને સુંદર છોકરીઓ કરતા,
મોટાભાગના છોકરાઓને
સુંદર છોકરીઓ કરતા,
સીધી છોકરીઓ
વધુ ગમતી હોય છે !!
motabhagana chhokaraone
sundar chhokario karata,
sidhi chhokario
vadhu gamati hoy chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
કોઈ કામમાં દિલ નથી લાગતું
કોઈ કામમાં
દિલ નથી લાગતું મારું,
જ્યાં સુધી તારી સાથે
વાત ના થાય !!
koi kam ma
dil nathi lagatu maru,
jya sudhi tari sathe
vat na thay !!
Romantic Shayari Gujarati
2 years ago
અમે તો ફના થઇ ગયા
અમે તો ફના થઇ ગયા
એમની એક ઝલક માણીને,
ના જાણે દરરોજ અરીસા પર
શું વીતતી હશે !!
ame to fana thai gaya
emani ek zalak manine,
na jane dararoj arisa par
shu vitati hashe !!
Romantic Shayari Gujarati
2 years ago
મારો દિવસ અધુરો જ રહે
મારો દિવસ અધુરો જ રહે છે,
જ્યાં સુધી એકવાર તારી સાથે
મનભરીને વાત ના કરી લઉં !!
maro divas adhuro j rahe chhe,
jya sudhi ekavar tari sathe
manabharine vat na kari lau !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મને જોઈએ, અને એ
તું મને જોઈએ,
અને એ પણ પત્ની તરીકે !!
tu mane joie,
ane e pan patni tarike !!
Romantic Shayari Gujarati
2 years ago
એ ફીલિંગની વાત ના પૂછ,
એ ફીલિંગની
વાત ના પૂછ,
જયારે તારો હાથ
મારા હાથમાં હોય !!
e philing ni
vat na puchh,
jayare taro hath
mara hath ma hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
તારું સ્માઈલ સાફ સાફ કહે
તારું સ્માઈલ
સાફ સાફ કહે છે,
તને પણ પ્રેમ થઇ ગયો છે !!
taru smile
saf saf kahe chhe,
tane pan prem thai gayo chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
તું મારી સાથે હોય ત્યારે,
તું મારી
સાથે હોય ત્યારે,
આ દુનિયા સ્વર્ગ
જેવી લાગે છે !!
tu mari
sathe hoy tyare,
duniya svarg
jevi lage chhe !!
Romantic Shayari Gujarati
2 years ago