
જ્યાં તમારી કિંમત ના થતી
જ્યાં તમારી
કિંમત ના થતી હોય,
ત્યાંથી નીકળી જવાની
હિંમત કરી લો !!
jya tamari
kimmat na thati hoy,
tyanthi nikali javani
himmat kari lo !!
Gujarati Suvichar
1 year ago
જ્યાં સુધી કોઈ વ્યક્તિ આપણાથી
જ્યાં સુધી કોઈ વ્યક્તિ
આપણાથી દુર ના થઇ જાય,
ત્યાં સુધી આપણે એની સાચી
કિંમત નથી જાણી શકતા !!
jya sudhi koi vyakti
aapanathi dur na thai jay,
tya sudhi aapane eni sachi
kimmat nathi jani shakata !!
Gujarati Suvichar
1 year ago
જીવનમાં એક ક્ષણ જયારે તમને
જીવનમાં એક ક્ષણ જયારે
તમને લાગે કે બધું જ ખતમ થઇ ગયું છે
ત્યારે અચાનક કોઈ એક હાથ આવીને તમને
બચાવી લે અને તમારી જિંદગી ખુશીઓથી ભરી દે
તો એ હાથ ઈશ્વરના હાથ સમાન હોય છે !!
jivanama ek kshan jayare
tamane lage ke badhu j khatam thai gayu chhe
tyare achanak koi ek hath aavine tamane
bachavi le ane tamari jindagi khushiothi bhari de
to e hath ishvar na hath saman hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
કોઈનો સ્વભાવ તમે ક્યારેય ના
કોઈનો સ્વભાવ તમે
ક્યારેય ના બદલી શકો,
ડુંગળીને ગમે તેટલા પ્રેમથી કાપો
આંખમાં આંસુ લાવી જ દે !!
koino svabhav tame
kyarey na badali shako,
dungaline game tetala premathi kapo
ankhama aansu lavi j de !!
Gujarati Suvichar
1 year ago
કોઈનું મન અને મૌન, બહુ
કોઈનું
મન અને મૌન,
બહુ ઓછા લોકો જ
સમજી શકે છે !!
koinu
man ane maun,
bahu ochha loko j
samaji shake chhe !!
Gujarati Suvichar
1 year ago
અમુક બદલાવ કષ્ટદાયક અવશ્ય હોય
અમુક બદલાવ
કષ્ટદાયક અવશ્ય હોય છે
પણ આવશ્યક હોય છે !!
amuk badalav
kashtadayak avashy hoy chhe
pan aavashyak hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
આપણે પહેલા આદતનું નિર્માણ કરીએ
આપણે પહેલા
આદતનું નિર્માણ કરીએ છીએ,
પછી આદત આપણું નિર્માણ કરે છે !!
aapane pahela
aadatanu nirman karie chhie,
pachhi aadat aapanu nirman kare chhe !!
Gujarati Suvichar
1 year ago
આ દુનિયા છે, અહીં હોઠોથી
આ દુનિયા છે,
અહીં હોઠોથી ઓછી અને
નોટોથી વધારે વાત થાય છે !!
aa duniy chhe,
ahi hothothi ochhi ane
notothi vadhare vat thay chhe !!
Gujarati Suvichar
1 year ago
દરેક વ્યક્તિનું એક સારું અને
દરેક વ્યક્તિનું
એક સારું અને એક
ખરાબ પાસું હોય છે !!
darek vyaktinu
ek saru ane ek kharab
pasu hoy chhe !!
Gujarati Suvichar
1 year ago
કોઈને દુઃખ દેતા પહેલા એ
કોઈને દુઃખ દેતા પહેલા
એ જરૂર વિચારી લેવું જોઈએ
કે એના આંસુ તમારા માટે
સજા બની શકે છે !!
koine dukh deta pahela
e jarur vichari levu joie
ke ena aansu tamara mate
saja bani shake chhe !!
Gujarati Suvichar
1 year ago