Teen Patti Master Download
તમે લાખ સારા હોય પણ

તમે લાખ સારા હોય
પણ જો ખોટી જગ્યાએ હશો તો
તમારી વેલ્યુ કોઈ નહીં કરે !!

tame lakh sara hoy
pan jo khoti jagyae hasho to
tamari value koi nahi kare !!

Gujarati Suvichar

1 year ago

બધી ભૂલોની ભરપાઈ થઇ શકે,

બધી ભૂલોની ભરપાઈ થઇ શકે,
પણ લોકોને ઓળખવામાં કરેલી એક ભૂલ
માણસને બરબાદ કરી નાખે છે !!

badhi bhuloni bharapai thai shake,
pan lokone olakhavam kareli ek bhul
manasane barabad kari nakhe chhe !!

Gujarati Suvichar

1 year ago

દેડકાને સોનાના સિંહાસન પર બેસાડો

દેડકાને સોનાના સિંહાસન પર બેસાડો
તો પણ એ કુદીને ગંદા નાળામાં જતો જ રહેશે,
અમુક લોકોનુ પણ એવું હોય છે કે જેને તમે ગમે
તેટલું માન સમ્માન આપો કે એના માટે ગમે તેટલું કરો
પણ એ પોતાની ઔકાત બતાવ્યા વગર નહીં રહે !!

dedakane sonana sinhasan par besado
to pan e kudine ganda nalama jato j raheshe,
amuk lokonu pan evu hoy chhe ke jene tame game
tetalu man samman aapo ke ena mate game tetalu karo
pan e potani aukat batavya vagar nahi rahe !!

Gujarati Suvichar

1 year ago

ક્યારેક સમયના બદલાવ સાથે મિત્રો

ક્યારેક સમયના બદલાવ
સાથે મિત્રો દુશ્મન બની જાય છે અને
દુશ્મનો પણ મિત્ર બની જાય છે કારણ કે
સ્વાર્થ ખૂબ જ બળવાન હોય છે !!

kyarek samayana badalav
sathe mitro dushman bani jay chhe ane
dusmano pan mitra bani jay chhe karan ke
svarth khub j balavan hoy chhe !!

Gujarati Suvichar

1 year ago

દલીલ કરીને કોઈને જીતવાને બદલે

દલીલ કરીને કોઈને
જીતવાને બદલે તેને મૌનથી હરાવો
કારણ કે જે હંમેશા તમારી સાથે દલીલ
કરવા તૈયાર હોય છે તે ક્યારેય તમારું
મૌન સહન કરી શકશે નહીં !!

dalil karine koine
jitavane badale tene maunathi haravo
karan ke je hammesha tamari sathe dalil
karava taiyar hoy chhe te kyarey tamaru
maun sahan kari shakashe nahi !!

Gujarati Suvichar

1 year ago

કોઈ આપણું ખરાબ કરવા ઈચ્છે

કોઈ આપણું ખરાબ કરવા ઈચ્છે છે
તો એ એના કર્મોમાં લખાઈ જવાનું છે,
આપણે શું કામ કોઈનું ખરાબ વિચારીને
આપણો સમય અને કર્મ ખરાબ કરવા !!

koi aapanu kharab karava ichchhe chhe
to e ena karmoma lakhai javanu chhe,
aapane shun kam koinu kharab vicharine
aapano samay ane karm kharab karava !!

Gujarati Suvichar

1 year ago

જે છે જેટલું છે એમાં

જે છે જેટલું છે
એમાં ખુશ રહેવું જોઈએ,
કેમ કે જરૂરથી વધારે મળતો પ્રકાશ પણ
માણસને આંધળો કરી દે છે !!

je chhe jetalu chhe
ema khush rahevu joie,
kem ke jarurathi vadhare malato prakash pan
manasane aandhalo kari de chhe !!

Gujarati Suvichar

1 year ago

કર્મના બીજ સારા હોય કે

કર્મના બીજ
સારા હોય કે ખરાબ,
સમય આવ્યે વૃક્ષ બનીને
ફળ જરૂર આપે છે !!

karmana bij
sara hoy ke kharab,
samay aavye vruksh banine
fal jarur aape chhe !!

Gujarati Suvichar

1 year ago

કમાવાવાળાને ખબર હોય છે પૈસાની

કમાવાવાળાને ખબર
હોય છે પૈસાની સાચી કિંમત,
બેસીને ખાવાવાળા તો એને હાથનો
મેલ કહી દેતા હોય છે !!

kamavavalane khabar
hoy chhe paisani sachi kimmat,
besine khavaval to ene hathano
mel kahi deta hoy chhe !!

Gujarati Suvichar

1 year ago

સત્યની ભૂખ તો બધાને હોય

સત્યની ભૂખ
તો બધાને હોય છે,
બસ પોતાના ભાણામાં આવે
એટલે કડવું લાગે છે !!

satyani bhukh
to badhane hoy chhe,
bas potana bhanama aave
etale kadavu lage chhe !!

Gujarati Suvichar

1 year ago

search

About

Gujarati Suvichar

We have 1374 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.