આ દુનિયામાં જે દિવસે તમારી
આ દુનિયામાં જે દિવસે
તમારી પડતી ચાલતી હોય એ દિવસે
તમારો હાથ પકડીને જેણે મદદ કરી હોય
એનાથી ગમે એવડી ભૂલ થાય તો પણ એનો
સાથ ક્યારેય ના છોડી દેવાય કેમ કે નદીના
નીર કદાચ સુકાઈ જાય તોય બેડા લઈને
સમુદ્ર તરફ ના હાલી નીકળાય !!
aa duniyama je divase
tamari padati chalati hoy e divase
tamaro hath pakadine jene madad kari hoy
enathi game evadi bhul thay to pan eno
sath kyarey na chhodi devay kem ke nadina
nir sukai jaay toy beda laine samudra
taraf na hali niklaay !!
Gujarati Suvichar
1 year ago